આ છોકરી નો ફોટો જોઇને તમને પણ પ્રેમમાં પડી જશો – જાણો કોણ છે આ?

0
1579

ગઈકાલથી સોશિયલ મીડિયા ફેસબુક, ઇન્સ્તાગ્રામ પર આ છોકરીનો વીડિયો વાયુવેગે ફેલાઈ રહ્યો છે. આ ગર્લનો વિડીયો એટલો ક્યૂટ અને સ્વીટ છે કે, તે સોંગની ભાષાથી પણ કોઈને ફરક પડી નથી રહ્યો. મલયાલમ મૂવિના એક સોંગનો એ વીડિયોમાં લોકો સાંભળીને નહીં, ભલભલા સખ્ત લોકો પણ આ વિડીયો અને ફોટોસ જોઇને પીગળી ગયા છે.

સોશિયલ મીડિયા પર એક છોકરીનો ફોટો અને વીડિયો ક્લિપ્સ વાયરલ થઇ રહ્યા છે. એમાં છોકરી આંખોથી પોતાના પ્રેમનો એકરાર કરતી નજરે જોવા મળી છે. છોકરીની અદાઓ લોકોને એટલી પસંદ આવી રહી છે કે ઇન્સ્ટાગ્રામ પર એના કેટલાક કલાકોમાં જ ચાર લાખથી વધારે ફોલોઅર્સ વધી ચુક્યા છે. સાથે ટ્વિટર પર પણ એનું નામ ટોપ ટ્રેન્ડમાં બનેલો છે. યૂઝર્સ પણ ટ્વિટસ દ્વારા પોતાની દિવાનગી વ્યક્ત કરી રહ્યા છે.

હકીકતમાં ફોટો અને વીડિયો ક્લિપમાં જોવા મળી રહેલી છોકરી મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર છે.

18 વર્ષની પ્રિયા વારિયર કેરલની ત્રિશૂરની રહેવાસી છે. એ હાલમાં ત્રિશૂરની વિમલા કોલેજથી બી.કોમ કરી રહી છે.

એની ડેબ્યૂ ફિલ્મ “Oru Adaar Love” નું ગીત “Manikya Malaraya” ની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ ગીતને સ્કૂલના ટીનએજની વચ્ચે ફિલ્માવવામાં આવી છે. એને યૂ ટ્યૂબ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ટ્વિટર પર એનું મીમ બનાવીને શેર કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધી આ ગીતને યૂ ટ્યૂબ પર પોણા ચાર કરોડથી વધારે વખત જોવામાં આવી છે.

ઉમર લુલુ “Oru addar Love” ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે અને શાન રહેમાનને એમાં મ્યૂઝિક આપ્યું છે.

આ ક્યુટ છોકરીએ સોશિયલ મીડિયામાં ફક્ત 1 દિવસમાં 7 લાખ ફોલોવાર્સ બનાવી લીધા અને જોતા જોતા જ આ વિડીયો ખુબ વાઈરલ થઇ ગયો. એને વિડીયો આલ્બમ “Oru Adaar Love” માં કામ કરેલું છે

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો