આ ‘ઘુમર’ ડાન્સને ચોક્કસ ભુલી જશો દીપિકા પદુકોણનો ‘પદ્માવતી’નો ડાન્સ

0
250

લોકોને દીપિકા પદુકોણના ‘પદ્માવતી’નો ઘુમર ડાન્સ બહુ પસંદ પડ્યો છે. લોકો તેની ડાન્સિંગ સ્ટાઇલ તેમજ રાજપૂત લુક પર ફિદા થઈ ગયા છે. હાલમાં દીપિકાએ પોતાના ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર #DoTheGhoomar ચેલેન્જ આપી હતી જેનો તેના ચાહકો પ્રતિસાદ આપી રહ્યા છે.

આ ગીતમાં તેમના હાવભાવ અને અભિવ્યક્તિ જોઈને તમે દીપિકા પદુકોણના ‘ઘુમર’ ડાન્સને પણ ભુલી જશો એવી 100% ગેરંટી છે.

સૌથી વધુ લોકપ્રિય