મૂવી રિવ્યુઃ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક

0
148

ભારતીય સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, એના પર ભલે જ રાજનીતિક દૃશ્યમાં અલગ રીતથી એનો ઉપયોગ કર્યો હતો, એના પૂરાવા માંગવામાં આવ્યા.

રેટિંગ: 3/5
સ્ટાર કાસ્ટ: વિકી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ, ક્રિતી કુલ્હારી, મોહિત રૈના
ડિરેક્ટર: આદિત્ય ધર
ડ્યૂરેશન: 2 કલાક 7 મિનિટ
ફિલ્મનો પ્રકાર: વૉર ડ્રામા
ભાષા: હિન્દી
ક્રિટિક: અમન ખુરાના

ઇન્ડિયન આર્મી એ જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, એના પર ભલે જ રાજનીતિક દૃશ્યમાં અલગ રીતથી એનો ઉપયોગ કર્યો હતો, એના પૂરાવા માંગવામાં આવ્યા. પરંતુ ભારતીયોને આપણા સૈન્યની બહાદુરી માટે તેમને હૃદયથી શુભેચ્છા પાઠવી. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક મુવીમાં આ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરહદ પાર કરીને આવા મોટા મિશન કેવી રીતે કરી શકાય? ભારતીય આર્મીએ આ કાર્યની યોજના કેવી રીતે બનાવવી જોઈએ? આ જાણવાની આતુરતા કરોડો દેશવાસીઓ ના મનમાં હંમેશા રહી છે અને જ્યારે એના પર ફિલ્મની ઘોષણા થઈ તો લોકોએ મન બનાવી લીધું હતું કે તેઓ ફિલ્મને જરૂર જોવા જશે.

અભિનયની વાત કરીએ તો વિકી કૌશલ પોતાના એક્ટિંગ દર વખતે સાબિત થાય છે કે વિકી હવે એક મેન સ્ટ્રીમ હીરો છે અને આ એનો પૂરાવો છે. ઈમોશન હોય કે કૉમેડી હોય બધી રીતના રોલ ભજવી ચૂક્યા છે. પરેશ રાવલ એનો ભરપૂર સાથે આપે છે. યામી ગૌતમના પાત્રમાં વધારે સ્કોપ નહીં હતો પણ જેટલો હતો એટલો દિલથી પાત્ર ભજવ્યો હતો.

કુલ મળીને સર્જિકલ સ્ટ્રાઈક એક એવરેજ ફિલ્મ છે, જેમાં રિયલ્ટીનો અભાવ અને ઈમોશનની કમી ફિલ્મને કમજોર બનાવે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?