પેહલી ફિલ્મ થી સુપરસ્ટાર થઈ ગઈ હતી આ 5 એક્ટ્રેસીસ, આજે બોલિવૂડ માં નથી મળી રહ્યું કોઈ કામ

0
15

વર્ષ 2000 શરૂ થવા પર કેટલીક એવી એક્ટ્રેસ આવી જેમને ચાન્સ મળ્યો અને એક અથવા બે ફિલ્મ્સ પણ આવી પરંતુ આગળ જઈ ને સિક્કો ન ચાલી શક્યો

મુંબઈ માયા નગરી કહેવાવાળા બોલિવૂડ માં કામ મેળવવા માટે દરરોજ હજારો મોડલ્સ આવે છે અને કામ માટે ન જાણે કેટલા ની આગળ રિક્વેસ્ટ કરે છે. પરંતુ ચાન્સ કોઈ ને જ મળે છે, પરંતુ આવું પણ થાય છે કે મોડલ્સ ને ફિલ્મ અથવા સિરિયલ માં ચાન્સ તો મળી જાય છે પરંતુ જરૂરી નથી કે એ લાંબી રેસ નો ઘોડો બની શકે. બોલીવૂડ માં વર્ષ 2000 શરૂ થવા પર કેટલીક એવી એક્ટ્રેસીસ આવી જેમને ચાન્સ મળ્યો અને એક અથવા બે ફિલ્મો હિટ પણ થઈ પરંતુ આગળ જઈ ને એમનો સિક્કો ન ચાલી શક્યો અને એમને કામ મળવા નું પણ મુશ્કેલ થઇ ગયો. પહેલી જ ફિલ્મ થી સુપરસ્ટાર થઈ ગઈ હતી આ 5 એક્ટ્રેસીસ, આમના વિશે તમારે જાણવું જોઈએ કે આ એવી એક્ટ્રેસીસ છે જેમણે સફળ થવા માટે બોલ્ડનેસ ની બધી હદ પાર કરી દીધી પરંતુ તો પણ આગળ સફળ નથી થઈ.

પેહલી જ ફિલ્મ થી સુપરસ્ટાર થઈ ગઈ હતી આ 5 એક્ટ્રેસીસ

બોલિવૂડ ની એવી ઘણી અભિનેત્રીઓ રહી છે જે પોતાની ફિલ્મો થી ઘણી હેડલાઈન્સ માં રહી પરંતુ આજ ના સમય માં એમને કામ નથી મળી રહ્યું અને આજે અમે તમને આવી જ એક્ટ્રેસીસ થી રૂબરૂ કરાવીશું.

શમિતા શેટ્ટી

ફિલ્મ મોહબ્બતે થી પોતાના કરિયર ની શરૂઆત કરવાવાળી એક્ટ્રેસ શમિતા શેટ્ટી એ એકમાત્ર સફળ ફિલ્મ માં કામ કર્યું. આના પછી ની ઘણી ફિલ્મો માં એમને ઓળખાણ ન મળી પછી બિગબોસ માં દેખાઇ. આજકાલ શમિતા રિયાલિટી શો ખતરો કે ખિલાડી મા દેખાઈ રહી છે.

આયેશા ટાકિયા

વર્ષ 2004 માં ફિલ્મ ટારઝન ધ વંડર કાર થી પોતાના કરિયર ની શરૂઆત કરવાવાળી એક્ટ્રેસ આયેશા ટાકિયા એ ઘણી ફિલ્મો માં કામ કર્યું પરંતુ ફ્લોપ રહી. વર્ષ 2009 માં ફિલ્મ વોન્ટેડ માં સલમાન ખાન ની સાથે રોમાન્સ કર્યા પછી પણ એમને વધારે સફળતા ન મળી. પછી એમણે લગ્ન કરી ને કેમેરા થી દૂરીઓ બનાવી લીધી અને હવે પોતાના પુત્ર ને સંભાળી રહી છે.

અમૃતા અરોરા

અમૃતા એ પોતાના કરિયર ની શરૂઆત ફરદીન ખાન ની સાથે વર્ષ 2002 માં આવેલી ફિલ્મ કિતને દૂર કિતને પાસ થી કરી. આ ફિલ્મ સફળ રહી પરંતુ એના પછી અમૃતા અરોરા ઘણી ફિલ્મો માં બોલ્ડ સીન આપ્યા પરંતુ સફળ ન રહી. ફિલ્મ ગોલમાલ માં પણ દેખાઇ પરંતુ લીડ પાત્ર માં નહીં, આજકાલ એમણે ફિલ્મો માં કામ નથી મળી રહ્યું.

કિમ શર્મા

ફિલ્મ મોહબ્બતે થી પોતાના કરિયર ની શરૂઆત કરવાવાળી અભિનેત્રી કિમ શર્મા આ ફિલ્મ થી ઘણી હેડલાઈન માં રહી. જોકે ફિલ્મ માં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર હતા તો પણ દરેક સ્ટાર્સ એ પોતાનું બેસ્ટ આપ્યું. આના પછી એમને ફિલ્મો ન મળી શકી અને વર્ષ 2009 માં આવેલી ફિલ્મ મગધીરા ના પછી એમને કામ મળવા નું બંધ થઈ ગયું.

મયુરી કાંગો

અભિનેત્રી મયુરી કાંગો એ વર્ષ 1995 માં આવેલી ફિલ્મ નસીબ થી પોતાના કરિયર ની શરૂઆત કરી અને પોતાની સુંદરતા થી લોકો નું દિલ જીતી લીધું. આના પછી એમણે ઘણી ફિલ્મો માં કામ કર્યું પરંતુ સફળ ન થઈ. એમના ઉપર ફિલ્માવેલું ગીત “ઘર સે નિકલતે હી” ઘણો હિટ થયો હતો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?