દરરોજ તુલસી સામેની 3 વાર જરૂર બોલો આ ૨ અક્ષર નો ગુપ્ત મંત્ર, પછી તરત જ થશે ચમત્કાર

0
41309

સવારે સવેરે એક કામ નાહવા પછી જરૂર કરવું જોઈએ વો હ તુલસી માતા ની પૂજા. હિન્દૂ ધર્મમાં તુલસી ના છોડ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે આ ધરતી પર તુલસી કેવલ એક છોડ નથી પરંતુ એક વરદાન છે તમે અર્યુવેદ ની દૃષ્ટિ એ લઈલો, સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ લઈલો, જ્યોતિષ ની દૃષ્ટિ એ લઈલો, બધી તરફની પૂજા લઈલો દોસ્તો તુલસી માતા નું એક અલગ જ મહત્વ છે.

તુલસી દિવ્ય ગુનો થી સંપુણઁ હોય છે તેના વિષે ગ્રંથો માં ગણી બધી વાતો લખાયેલી છે અને ઔષધી ની ખાણગ ણવામાં આવે છે અને આ કારણ તુલસીને ઔષધીનામ આપવામાં આવ્યું છે. તમને જણાવીએ કે સંસ્કૃત ભાષામાં તુલસી માતાને હરિપ્રિયા નામથી ઓળખાય છે. પૌરાણિક કથા અનુસાર માનવામાં આવે છે કિ આ ઔષધી મૂળ થી વિષ્ણુ ભગવાન નું મનસન્તાપ દુર થઇ ગયું હતું તેથી હરિપ્રિયા નામ મળ્યું હતું.

દોસ્તો એવું માનવામાં આવે છે શાસ્ત્રો માં તુલસી ની જડ માં બધા તીર્થધામ હોય છે, તેના મધ્ય ભાગ માં દેવી દેવતા નો વાસ હોય છે અને ઉપર ની ભાગ માં વેદો હોય છે તેથી દરરોજ તુલસી ના દર્શન કરવા જોઈએ અને આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ અને બધા પાપ દૂર થાય છે આ ઉપરાંત તુલસી ની પૂજા કરાવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. દેવોની પૂજા હોય, શ્રાદ્ધ પૂજા હોય અને કોઈ પણ દેવી દેવતા ને ભોગ ચડવો તો તુલસી ના પાન અવશ્ય મુકવા જોઈએ. ભગવાન વિષ્ણુ ને કોઈ ભોગ નઈ ધરાવો તો ચાલશે પણ એક તુલસી પણ ચડાવશો તો ભગવાન વિષ્ણુ પ્રશ્ર્ન થઇ જાય છે. તુલસી પાન થી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે

તુલસી થી જોડાયેલ એક એવો ઉપાય બતાવીશુ જેનો ઉપયોગ કરવાથીતમારા જીવનની બધા પ્રકારના કષ્ટ દૂર કરી શકો છો, ધન પ્રાપ્તિ થાય છે અને બધા પાપો થી મુક્તિ મળે છે.

તુલસી ની દરરોજ પૂજા કરવી જોઈએ અને જળ ચડાવનું જોઈએ પરંતુ જો તુલસી જળ ચડાવતી વખતે એ અક્ષર નો મંત્ર નું ઉચ્ચારણ કરો તો તમને શુભ ફળ મળે છે. તો ચાલો અમે જાણીવીએ કેવી રીતે બોલાવોનો છે આ મંત્ર, જયારે તુલસી ને જલ ચડાવીએ છીએ અને પછી આપણે તુલસી નું પાન તોડીએ છીએ ત્યારે આ મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઈએ . એમ જ ના તોડવું જોઈએ પહેલાં તમારે બે વાર ચપટી વગાડવી જોઈએ અને ત્યાર પછી બોલવું જોઈએ આ મંત્ર.

ૐ सुभद्राय नमः
ૐ सुप्रभाय नमः

આ રીતે, તમારે માતા તુલસી માટે એક મંત્ર બોલવાનો છે. ” मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते ” જો તમે આ મંત્ર નથી બોલી શકતા તો તમારી ભાષામાં બોલવાનું છે. “તુલસી માતા ચાલો તમને ગોવિંદ બોલાવે છે તેમે અમારી જોડે ચાલો અને તેમના પ્રસાદ માં તમારે બિરાજવાનું છે.” આ રીતે તમારે તુલસી ના પાન ને તોડવું જોઈએ પછી જયારે પણ તુલસી ને જળ અર્પિત કરો તો આ મંત્ર નું ઉચ્ચારણ કરો. “महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते”.

આ રીતે તેમે તુલસી માતા ની પૂજા અને જળ ચડાવો છો ત્યારે આ મંત્ર નું ઉચ્ચારના કરવાની સાથે તુલસી પાન તોડવા તોડો છો તો માનવામાં આવે છે કે તમારી મુશ્કેલીઓ દૂર થાય છે. તુલસી ને લઈને એવી માન્યતા છે કે જે ઘરના આંગણા માં તુલસી છોડ હોય છે તો એં ઘરમાં ક્યારે અકાળ મૃત્યુ નથી થતું. તુલસી માતા ની દરરોજ દર્શન અને પૂજા કરવાથી પાપો માંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણ ના ભોગ માં તુલસી પાન મુકવા અતિ આવશ્યક માનવામાં આવે છે. જે ઘરમાં તુલસી નો છોડ નહિ હોતો તે ઘર માં ભગવાન વિષ્ણુ અને મલક્ષમી નો સ્થાયી વાસ નથી હોતો.

તુલસી ને જળ સાથે તમારે આ વસ્તુ પણ ચડાવી જોઈએ

તુલસીજી ને સિંદૂર ઓર હળદર ચડાવી જોઈએ. જળ ચડાવીને ત્યાર બાદ તમારે તુલસી માતા ને થોડું સિંદૂર ચડાવવું જોઈએ અને પછી એક ચૂટકી હળદર જરૂર ચડાવો. બની શકે તો કાચું દૂધ પાણી માં મેળવીને ચડાવ થી જીવનની તકલીફ દૂર થાય છે. ત્યાર પછી તુલસી માતા ની સામે ઘી નો દીવો કરવો જોઈએ. આ રીતે તુલસી માતાની પૂજા કારીવ જોઈએ.

એ લોકો તુલસી નો છોડ રાખે છે તેમને સાંજ ના સમયે તુલસી પાસે દીવો કરવો જોઈએ આમ કરવાથી ઘરમાં જોઈએ આમ કરવાથી ઘરમાં લક્ષ્મી માતાની કૃપા હંમેશા બની રહે છે. ઘણી વસ્તુ એવી છે જેમાં તુલસી નું વિશેષ મહત્વ છે પરંતુ ભગવાન શિવ ની પૂજા માં ભુલ થી પણ તમારે તુલસી નો પ્રયોગ ના કરવો જોઈએ. આવું કરવાથી તેમે પાપ ના ભાગીદાર બનો છો અને શિવજીની પૂજાનું ફળ મળતું નથી.

તુલસી ના છોડ જે ઘરના આંગણ માં હોય છે તેના ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. શાસ્ત્રો મુજબ માનવામાં આવે છે કે તમારે આ દિવસો માં તેમની પૂજા અને જળ અર્પિત ના કરવું જોઈએ. એકાદશી, રવિવાર અને સૂર્ય ઓર ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસી પાણી કે પૂજા કરવી જોઈએ આવું કરવાથી તમે પાપ ના ભાગીદાર બનો છો.

તો આવી રીતે તુલસીમાતાની પૂજા કરવી જોઈ, જયારે તમે તુલસીમાતા ની પૂજા અને જળ ચડાવો છો આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું ભૂલતા નહિ.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો