આ ઉકાળાથી દૂર થાય છે ત્રીજા સ્ટેજનું કેન્સર , ડોક્ટર પણ આપી રહ્યા છે સલાહ. !!!

0
38

જો વિજ્ઞાનની વાત કરીયે તો તેને ઘણી જ પ્રગતિ કરી છે પણ આજની તારીખે પણ કેટલાક રોગો એવા છે કે જેની સામે કોઈ જ અસરકારક ઉપાય મળ્યા નથી અને એવા રોગોની સામે તો વિજ્ઞાન લાચાર જોવા મળે છે. એવા રોગોમાં એલોપેથીની ભારે દવાઓ, સર્જરી અને ઓપરેશન કરવા છતાં પણ તેવા રોગો શરીરમાંથી સંપૂર્ણ રીતે દૂર થતા નથી અને કેન્સર પણ એવો જ એક અસાધ્ય રોગ છે.

આ રોગ વિષે આજની તારીખે પણ એવું જ બોલાતું હોય છે કે જે કોઈને આ રોગ થાય છે તો સંપૂર્ણ રીતે શરીરમાંથી દૂર નથી થતો. પણ આજે અમેઆ લેખમાં તમને કેન્સર અને એને દુર કરે એવી એક રાબ વિષે માહિતી આપવાના છે કે જેના ઉપયોગથી ફક્ત શરૂઆતનું કેન્સર જ નહિ પણ જો કેન્સર બીજા અને ત્રીજા સ્ટેજમાં હોય તો પણ તેને ઠીક કરી દે છે.

કેન્સર થવાનું કારણ શું છે?

આ રોગના ઈલાજ વિષે જાણીયે તેની પહેલા ચાલો આ રોગ વિષે જાણી લઈએ. આપણું શરીર અસંખ્ય સેલ્સથી તૈયાર થયેલું હોય છે અને આ બધા જ સેલ્સ સીધો જ લોહી સાથે સંબંધિત હોય છે, પણ જેવો આ સેલ્સમાં પરિવર્તન થાય એટલે તેની અસર શરીરના બીજા અવયવો પર થતી હોય છે અને એના કારણે આપણા શરીરમાં પ્રતિરોધક શક્તિ ઘટે છે અને આપણું શરીર ધીમે ધીમે વીક થતું જાય છે આને જ કેન્સર કહેવાય છે.

તમને આ વાંચીને નવાઈ લાગશે અને થોડું વિચિત્ર પણ લાગશે પણ આ હકીકત છે. જો તમને જણાવીએ કે આપણા શરીરમાં પહેલાથી જ કેન્સર સેલ્સ હાજર જ હોય છે પણ તે ઉભરીને બહાર નથી દેખાતા. પણ જો આપણે આપણા શરીરની દિનચર્યા અને ટેવો જયારે બદલતા હોઈએ છે તો આપણા શરીરમાં ઘણા બધા ફેરફાર થવાનું ચાલુ થઇ જતું હોય છે.

કેન્સર થાય એની પાછળ કેટલાક કારણ હોય છે. સિગરેટ, બીડી, ગુટકા, ખેની, દારુ કે પછી ભાંગ પછી બીજો કોઈ નશો હોય, આ બધાથી આપણા શરીરમાં કેન્સરના સેલ્સ જાગૃત થાય છે અને એને સક્રિય કરવાનું કાર્ય કરે છે માટે કોઈ પણ પ્રકારનો નશો કરવો જોઈયે નહિ.

હવે જાણી લઈએ એ રાબ વિષે

ગળો અને તુલસીની રાબ

આપણે જે રાબની વાત કરવાના છે એ રાબ ગળો અને તુલસીના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે છે. શું તમને ખબર છે કે ગળો અને તુલસી, આ બન્ને વસ્તુઓનું સેવન આપણા શરીરના લોહી, સેલ્સ અને પલેટેટસને વધારવા અને સ્વસ્થ રાખવા માટે થતું હોય છે. ગળોમાં જે ગુણ હોય છે એ શરીરમાં કેન્સરના સેલ્સને દુર કરી લોહી અને સેલ્સને સાફ કરવાનું કામ કરે છે અને તુલસીથી આપણું આખું શરીર બધી રીતે સ્વસ્થ અને તાજું માજુ બની જાય છે.

તમને નવાઈ લાગશે કે આ રાબ ખુબજ અસરકારક છે માટે એલોપેથીના ડોક્ટર પણ હવે કેન્સરના રોગીને આ રાબ પીવાની સલાહ આપી રહ્યા છે કારણકે થોડા વર્ષોના રીપોર્ટમાં એક વાતની સાબિતી મળી છે કે ગળો અને તુલસીની આ રાબથી ત્રીજા સ્ટેજના કેન્સરને પણ ઠીક કરી શકાય છે.

ગૌ મૂત્ર, હળદર, મગ, ઘઉંના જવારાનું જ્યુસ વગેરે કેન્સરના દર્દીને કે જેને ઓપરેશન કરાવી દીધું હોય અને જે દર્દીઓ હાલમાં જ કેન્સરમાંથી મુક્ત થયા છે અથવા તો જે લોકોની કીમો, રેડીયેશન કે ટાર્ગેટ થેરાપી ચાલુ છે એમના માટે પણ આ ઈલાજ રામબાણ અને એકદમ ચોક્કસ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?