ટોયલેટ સુધારવા માટે ચાલી રહ્યું હતું ખોદકામ, ત્યારે જ પાઇપ ની પાસે દેખાયો એક અજીબ રસ્તો અને પછી

0
161

ઇટલી ના લીસ શહેર માં એક ટોઇલેટ સીટ ની નીચે કઈક એવું નીકળ્યું, જેને જોઈ ને બધા હેરાન રહી ગયા. ઈટલી ના લૂસિયાનો ફૈગીયાનો એ પોતાના ઘર માં જુના ટોયલેટ સીટ ને રીપેર કરાવ્યું. એ સમયે લૂસિયાનો એ બદલવા નો નિર્ણય લીધો. જેવું લૂસિયાનો ફૈગિયાનો એ સીટ ખસેડી ને ખોદકામ શરૂ કર્યું, એમને એક વસ્તુ એવી મળી, જેનાથી એમનું જીવન બદલાઈ ગયું.

લૂસિયાનો એ બતાવ્યું કે એ પોતાના બાળકો ની સાથે રીપેરીંગ માં લાગેલા હતા. કેટલાક ફૂટ સુધી ખોદયા પછી એમને ખાડો દેખાયો અને જ્યારે ત્યાં થી માટી ખસેડી તો એમના હોશ ઉડી ગયા. ટોયલેટ સીટ ની નીચે એમને એક પ્રકાર નો કેમેરો દેખાયો, જે ઘણો મોટો હતો. ખોદકામ કર્યું અને એમને આશા હતી કે અહીંયા ખજાનો હોઈ શકે છે.

ત્યારે જ પાડોશીઓ ને થઈ ગઈ જાણ

લૂસિયાનો ને માટી કાઢતા જોઈ અને અજીબ ગતિવિધિ કરતા જોઈ પાડોશીઓ એ પોલીસ ને ફોન કરી દીધો, જેના પછી પોલીસે તપાસ કરી તેમને ખબર પડી કે લૂસિયાનો એ ખોદકામ કર્યું છે, જે ઇટલી માં ગેરકાનૂની છે. પોલીસ એમને પૂછતાછ કરી, જેમણે બતાવ્યું કે પોતાના ટોયલેટ ની રીપેરીંગ કરી રહ્યા હતા. જોકે પોલીસે એ એમને અરેસ્ટ નથી કર્યું. લૂસિયાનો જાણવા માંગતા હતા કે આખરે નીચે શું છે. એના માટે એમને પોલીસ ને ખોદકામ ની મંજૂરી માંગી. પરંતુ એમને આ બધું કામ પુરાતત્વ વિભાગ ના અધિકારીઓ ની દેખરેખ ની અંતર્ગત કરવું પડ્યું હતું.

લૂસિયાનો એ લગભગ 30 ફૂટ સુધી ખોદકામ કર્યા પછી એમને એક ચેમ્બર દેખાયો અને એમને ખબર પડી કે આ એક મકબરો છે, જેને જોઈને એમને વિશ્વાસ ન થયો. પુરાતત્વ વિભાગ ના અધિકારીઓ એ તપાસ કરી તો એમને ખબર પડી કે આ હજારો વર્ષ જૂનો મેસોપોટામિયા કાળ નો મકબરો હતો. એમને ઘણી કીમતી વસ્તુઓ મળી જેમકે હીરાજડિત વીંટી, ધાતુ થી બનેલા વાસણો મળ્યા. પરંતુ એ બધા સામાન ને પુરાતત્વ વિભાગે જપ્ત કરી લીધો. આના પછી લૂસિયાનો એ અપીલ કરી કે એમનેજે ખોદકામ કર્યું, એમનો એમને ખર્ચો મળવો જોઈએ. પરંતુ સરકારે એમને ખર્ચો આપવા થી ના પાડી દીધી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?