આ એક ચૂરણથી ઉતારો 3થી 4 કિલો વજન એક જ અઠવાડિયામાં

0
929

આપણે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જઈએ તો ઘણી માત્રામાં લોકો મેદસ્વીતાથી પરેશાન થતા હોય એ જોવા મળતું હોય છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે આપણું ખાનપાન અને આપણી લાઇફસ્ટાઇલ. લોકો જાડાપણાંથી છૂટકારો મેળવવા માટે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ ટ્રાય કરતા હોય છે પરંતુ તેની કોઈ અસર વધારે જોવા મળતી નથી તો આ ઉપાયોની સાથે સાથે જો કેટલાક ઘરેલૂ ઉપાય પણ કરવામાં આવે તો વધારે ફાયદો થઇ શકે છે. તો આજે અમે તમને એવી વાત જણાવીશું કે જેનાથી તમે ફક્ત એક જ અઠવાડિયામાં 3-4 કિલો જેટલું સુધી વજન ઘટાડી શકશો. તેની સાથે જ તે હાર્ટ એટેક, ડાયાબિટીસ, થાઈરોઈડના દર્દીઓ માટે પણ ફાયદેમંદ છે. તો ચાલો જાણી લો તમે પણ.

તો જાણીયે વેઇટ લોસનો પાવડર તૈયાર કરવા માટેની પદ્ધતિ

  • 3 ચમચી ઈસબગુલ
  • 2 ચમચી વરિયાળીનો પાઉડર
  • 2 ચમચી ત્રિફલા પાઉડર
  • 2 ચમચી ધાણા પાઉડર
  • 2 ચમચી જીરું પાઉડર

જાણીયે એની રીત

સૌ પ્રથમ 1 બાઉલમાં આ બધી વસ્તુઓ ભેગી કરો અને પછી આ બધી વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી લો અથવા તમે મિક્સરની મદદથી પણ મિક્સ કરી શકો. તૈયાર થયેલા આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની જારમાં ભરીને રાખી દો આ પાવડરને 2 મહિના સુધી સારી રીતે સ્ટોર કરી શકાય છે.

જાણો કઈ રીતે આ પાવડરનો ઉપયોગ કરશો?

રોજ આખા દિવસ દરમિયાન 2 વખત સહેજ ગરમ પાણી સાથે આ પાવડરની 1-1 ચમચી ખાઓ. 1 ચમચી સવારમાં ખાલી પેટ હોય ત્યારે અને ત્યારબાદ અડધો કલાક સુધી બીજું કાંઈજ  ખાવું નહિ અને રાત્રે જમીને 2 કલાક થાય પછી આ ચૂર્ણ તમારે ખાવાનું છે.

આ ચૂર્ણની સામગ્રીથી મળતા ફાયદા

ઈસબગુલ – ઇસબગુલ વજન ઓછું કરવાનો ગુણ ધરાવે છે સાથે જ એનાથી પેટના ટોક્સિન્સ પણ બહાર નીકળી જાય છે અને આપણા પેટનું સ્વાસ્થ્ય સારું રાખે છે.
ધાણા પાઉડર – આ ઘણો જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે અને એનાથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર થાય છે અને આપણું મેટાબોલિઝ્મ પણ વધારે છે. અને માટે જ શરીરનું વજન ઝડપથી ઘટે છે.

ત્રિફલા – ત્રિફળાથી બોડી ટોક્સિન્સ દૂર થાય છે ને આપણા બોડી ફંક્શનમાં સુધારો આવે છે સાથે જ જો તેનો રેગ્યુલર રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણું બોડી પણ સરખા શેપમાં રહે છે અને આપણા પાચનમાં પણ સુધારો આવે છે.

વરિયાળી – વરિયાળી પુષ્કળ માત્રામાં ફાયબર ધરાવે છે, જેનાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ ના વધે એવો પણ ગુણ રહેલો છે અને આપણા બોડીને શેપમાં રાખવાનું કાર્ય કરે છે.

જીરું – આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?