આ 4 એક્ટર્સના નામ માત્રથી જ થાય છે ફિલ્મોને કરોડોની કમાણી

0
29

આ 4 એક્ટર્સ તો એવા છે કે ફિલ્મ તો ગમે તે હોય પણ આ એક્ટર્સનું નામ સાંભળીને જ ફેન્સ થિયેટર તરફ ભાગે છે અને એના કારણે ફિલ્મોને કરોડોની કમાણી થાય છે. આ એક્ટર્સના નામ માત્રથી જ ફિલ્મ ચાલી જાય છે. સલમાન ખાનથી માંડીને આમિર સુધી આ સ્ટાર્સની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે કે એ એક્ટર્સની ફિલ્મને પ્રમોશનની પણ જરૂર પડતી નથી.

આ લિસ્ટમાં સૌ પ્રથમ નંબર આવે છે વરુણ ધવનનો. વરુણને બોલીવુડમાં સૌથી સ્ટાઇલીશ એક્ટર્સ માનવામાં આવે છે. લોકોને વરુણની કોમેડી ખુબ જ ગમે છે. વરુણની ફેનફોલોઇંગ ઘણી વધુ હોય છે અને કેટલીક યુવતીઓ તો એના માત્ર નામથી જ ફિલ્મો જોવા જાય છે.

આમિર ખાન બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમિર ખાન આખા વર્ષમાં માત્ર એક જ ફિલ્મમાં કામ કરે છે. એટલે ફક્ત આમિરનું નામ આવે ત્યાં જ એ ફિલ્મો હિટ થાય છે.

જો સાઉથ ઇન્ડસ્ટ્રીની વાત કરીયે તો રજનીકાંત ભગવાનની જેમ પૂજાય છે. ફિલ્મ બ્લોકબસ્ટર થાય એના માટે ફક્ત રજનીકાંતનું નામ જ બસ છે.

સલમાન ખાન બોલીવુડના સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. અને સલમાનની મોટાભાગની ફિલ્મો 100 કરોડના ક્લબમાં આવી જાય છે અને સલમાનની ફિલ્મો માત્ર એના નામથી જ ચાલી જાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?