ટીવી સિરિયલ ની આ અભિનેત્રીઓ ની ઉમર છે 35 વર્ષ થી વધારે, પરંતુ સુંદરતા માં બધા ને હરાવી દે છે

0
122

એક સમય હોય છે જ્યારે માણસ યુવાની ના ઉંબરા ઉપર પગ મૂકે છે, ત્યારે માણસ જુવાન હોય છે તેની સુંદરતા જોવા લાયક હોય છે. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એની ઉંમર વધતી રહે છે, એવી જ રીતે સમય ની સાથે-સાથે છોકરીઓ ની સુંદરતા માં પણ કમી આવવા લાગે છે અને એની અંદર ઘણા બદલાવ જોવા મળે છે. વધતી ઉંમર ની સાથે છોકરીઓ માં હંમેશા વજન વધવા ના કારણે ચહેરો ખરાબ થવા જેવી મુશ્કેલીઓ આવે છે. પરંતુ જો આપણે ટીવી જગત ની અભિનેત્રીઓ ના વિશે વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રી માં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની ઉંમર ઘણી વધારે છે પરંતુ એમની સુંદરતા માં અત્યારે પણ કોઈ પણ કમી નથી આવી. હા તો, જેમ જેમ આ અભિનેત્રીઓ ની ઉંમર વધતી જઈ રહી છે એમની સુંદરતા માં હજુ વધારો થઈ રહ્યો છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી ટીવી જગત ની કેટલીક અભિનેત્રીઓ વિશે જાણકારી આપવા ના છીએ જેમની ઉંમર 35 વર્ષ થી વધારે થઈ ગઈ છે પરંતુ અત્યારે પણ એમની સુંદરતા એમની એમ જ છે અને એ પોતાની સુંદરતા ની બાબત માં કોઈ ને પણ ટક્કર આપી શકે છે.

શિલ્પા શિંદે

ટીવી જગત ની ફેમસ અભિનેત્રી અને ટીવી ના વિવાદિત શો બિગ બોસ ની વિનર અભિનેત્રી શિલ્પા શિંદે ને તો તમે લોકો જાણતા જ હશો, એમની ઉંમર 41 વર્ષ ની થઇ ગઇ છે પરંતુ એમની સુંદરતા માં કોઈ કમી નથી આવી. અભિનેત્રી શિલ્પા શિંદે ભલે 41 વર્ષ ની થઈ ગઈ હોય પરંતુ તેમ છતાં પણ એકદમ ફિટ છે અને સુંદરતા ની બાબત ઘણી સારી લાગે છે.

સાક્ષી તન્વર

તમે બધા લોકો એ ટીવી પર આવવા વાળા સૌથી ફેમસ સિરીયલ “બડે અચ્છે લગતે હૈ” તો જોયું જ હશે. ટીવી ના આ સિરીયલ એ બધા લોકો ના દિલ પર પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આ સીરિયલ માં સાક્ષી તન્વરે કામ કર્યું છે અને એમની ઉંમર 45 વર્ષ ની થઇ ગઇ છે પરંતુ આટલી ઉંમર હોવા છતાં પણ એ સુંદરતા ની બાબત માં કોઈ ના થી ઓછી નથી, સાક્ષી તન્વર જોવા માં ઘણી સુંદર લાગે છે.

શ્વેતા તિવારી

ટીવી જગત ની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારી ટીવી ના સૌથી ફેમસ શો “કસૌટી જિંદગી કી” માં ઘણું સારું પાત્ર કર્યું. હમણાં શ્વેતા ની ઉંમર 37 વર્ષ થઈ ગઈ છે પરંતુ અત્યારે પણ એ ઘણી સુંદર લાગે છે.

અનિતા હસનંદાની

ટીવી ની ફેમસ અભિનેત્રી અનિતા હસનંદાની ઘણી સુંદર લાગે છે અને એ એટલી ફિટ દેખાય છે કે એમની ઉંમર 23 વર્ષ થી વધારે નથી લાગતી. પરંતુ, અનિતા હસનંદાની ની સાચી ઉંમર 37 વર્ષ છે આટલી ઉંમર હોવા છતાં પણ એ ઘણી સુંદર અને ફિટ છે.

ઉર્વશી ધોળકિયા

તમે બધા લોકો ટીવી ની ફેમસ અભિનેત્રી ઉર્વશી ધોળકિયા ને તો સારી રીતે જાણતા જ હશો એમણે ટીવી પર આવવા વાળા સૌથી ફેમસ સિરીયલ “કસૌટી જિંદગી કી” મા એક ખાસ પાત્ર કર્યું છે અને એમના દ્વારા કરવા માં આવેલું પાત્ર લોકો દ્વારા ઘણું પસંદ પણ કરવા માં આવ્યું છે. જો અમે એમની સુંદરતા ની વાત કરીએ તો એ ઘણી જ સુંદર દેખાય છે. એમની ઉંમર 39 વર્ષ ની થઇ ગઇ છે પરંતુ અત્યારે પણ એમની સુંદરતા માં કોઈ કમી નથી આવી. આટલી ઉંમર હોવા છતાં પણ એ સુંદરતા અને સ્ટાઇલ ની બાબત માં કોઈ ના થી ઓછી નથી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?