સફળ માણસ ક્યારેય નથી કરતા આવી ભૂલ – આ તો નિશાની છે સફળતાની..તમે પણ યાદ રાખી લો

0
158

દુનિયામાં સફળ લોકો અને ગમે તે પરિસ્થિતિમાં ખુશ રહેવાવાળા લોકો અમુક વાતોને માનતા નથી. એ રીતે જોઈએ તો અમુક વાતો એવી પણ છે જેને ભૂલ્યા વિના ફોલો કરે છે. ‘How Rich People Think’ના લેખક સ્ટીવ સીબોલ્ડે ત્રણ દશક પહેલા એ સમયમાં અમુક સફળ લોકોનું ઈન્ટરવ્યુ કર્યું અને એ સમાજવાનો પ્રયત્ન કરતા હતા કે કાયમી આગળ વધવા શું કરવું?

સ્ટીવ શીખવાડે છે કે આ ખાસ યાદ રાખવું કે, એ ફર્ક નથી પડતો કે તમે કેવા ઘરથી પેદા થયા છો. અરબપતિની વાત કરીએ ત્યારે તેને ફર્ક પડે છે કે માનસિક રીતે તૈયાર રહેવું. માઈન્ડ સેટ થયેલા લોકોને ગમે તેટલું સારૂ મળે પણ ક્યારેય નવું અપનાવી જ નથી શકતા કારણ કે જૂની સીસ્ટમ તેમના દિમાગમાંથી નીકળતી નથી.

હું મારા કામને પસંદ કરું છું

Image result for men happy at work

દુનિયાના તમામ સફળ લોકોની અલગ-અલગ કહાનીઓ હોય છે. પહેલા તો સફળ લોકો તેના કામને ક્યારેય ના પસંદ કરતા નથી. સફળ માણસ કોઇપણ તકલીફમાં હોય તેના ખુદને તકલીફથી દૂર જ રાખે છે બીજાનું અપમાન કરવું કે કામને લઈને બીજા સાથે ઝઘડવું એવું ક્યારેય કરતા નથી.

આ બરાબર નથી

Related image

જો તમને સારા વખાણ મળ્યા નથી અથવા તમારા હરીફને સારૂ પરિણામ મળ્યું છે. તો યાદ રાખો કે સફળ માણસ ક્યારેય ઈર્ષ્યા કરતા નથી. જૂનામાંથી નવું શીખીને આગળ વધે છે.

કામ કરવાનો તરીકો

Related image

સફળ માણસ દરેક કામને પૂર્ણ કરવામાં નિપુણતા બતાવે છે. કદાચ તેની પાસે જ્ઞાન ન હોય તો એ પહેલા કામ વિશે બધું જાણી લે છે. બાદ કામને પૂર્ણ તો કરે જ છે.

આ મારા ભાગનું કામ નથી

Image result for frustrated men

સફળ વ્યક્તિ પોતાને સોંપેલું કામ તો કરે જ છે સાથે તેને અનુકુળ બીજું કામ પણ વ્યવસ્થિત રીતે કરે છે. તે ક્યારેય ફરિયાદ નથી કરતા કે આ મારા ભાગનું કામ નથી.

આવા મુદ્દાઓ જ સફળ વ્યક્તિને સફળતાને કાયમ સાચવી રાખે છે. જુઓ, એક વાત ખાસ યાદ રાખો કે સફળતા મળ્યા પછી પણ સફળતાને ટકાવી રાખવી એ ખુબ જ જરૂરી છે અથવા તો યાદ રાખો કે સફળતાને ટકાવી રાખવા બીજાને સરળતાથી સમજાય તેવું માણસ બનીને રહેવું પડે.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?