આ ગુપ્ત હનુમાન મંત્ર સૂતાં પહેલાં એકવાર બોલો, સવારે થશે ચમત્કાર

0
18644

જીવનમાં ખુશીઓ કે દરેક કામમાં સફળતા મેળવવા માટે જો કોઈ આશીર્વાદની અતિ જરૂર હોય તો તે છે પવનપુત્ર હનુમાન. હનુમાન તમારા કામમાં આવતા અનેક પ્રકારના વિઘ્નો દૂર કરે છે, અને એટલે જ કદાચ તેમને સંકટમોચન પણ કહેવાય છે. આટલું જ નહીં તેમના જો નિયમિત જાપ કરવામાં આવે તો તે ભક્તને બળ બુદ્ધિ પણ આપે છે.

આજે અમે તમને એક એવા હનુમાન મંત્ર વિશે જણાવીશું કે જેનો જાપ કરવા માત્રથી જ બધી જ પરેશાનીઓ અંત આવે છે. આ એવા મંત્રો છે જેનો જાપ જો તમે એકવીસ વાર કરશો તો તમારો બેડો પાર થઈ જશે. ચાલો અમે તમને જણાવીએ આ ત્રણ મંત્રો ક્યા ક્યા છે.

1. हन हनुमते हुं फट्

2. ओम पवन नंदनाय स्वाहा

3. हं हनुमते रुद्रात्मकाय हुं फट्

આ હનુમાન મંત્રનો પાઠ કરવાથી બજરંગબલી દૂર કરે છે ભક્તોનો દુઃખ દર્દ . કોઈ પણ શુભ કામ કરતા પહેલા આ મંત્રો નું ઉપચાર કરો તેમના અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો