સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ 5 સ્ટાર જન્મ થી છે કરોડપતિ, No. 1 ની સંપત્તિ જાણી ને ચોંકી જશો તમે

0
315

તમે બધા લોકો બોલિવૂડ ના સ્ટાર થી તો સારી રીતે જ પરિચિત છો અને તમે લોકો બોલિવૂડ ના સ્ટાર ના વિશે ઘણું બધું જાણતા પણ હશો. પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સ્ટાર પણ બોલિવૂડ સ્ટાર થી પાછળ નથી. તમારા લોકો માંથી ઘણા લોકો એવા હશે જે આ વાત ને નહીં જાણતા હોય કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના એવા કેટલાક સ્ટાર છે જે જન્મ થી જ કરોડપતિ છે. હા તો,સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે બાળપણ માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો અને પછી એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા મોટા સ્ટાર બની ગયા હતા. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી સાઉથ ફિલ્મ સ્ટાર ના વિશે જાણકારી આપવા ના છીએ જે જન્મ થી જ કરોડપતિ છે અને એમની પાસે કરોડો ની સંપત્તિ છે.

રામચરણ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના અભિનેતા રામચરણ એ પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત 2007 મા કરી હતી. રામચરણ નો જન્મ 22 માર્ચ 1985 મા સાઉથ ના સુપરસ્ટાર ચિરંજીવી ના ઘર માં થયો હતો. તમે બધા લોકો સુપરસ્ટાર ચિરંજીવી નું નામ તો જાણતા જ હશો અને તમારા લોકો માંથી એવા ઘણાં લોકો છે જે એમની ફિલ્મો જોવા નું પસંદ પણ કરતા હશે. આ સાઉથ ના સૌથી ફેમસ અભિનેતાઓ માં સામેલ છે. જો અમે રામચરણ ની સંપૂર્ણ સંપત્તિ ની વાત કરીએ તો ખબરો ના પ્રમાણે એવું બતાવવા માં આવી રહ્યું છે કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના અભિનેતા રામચરણ ની સંપૂર્ણ સંપત્તિ 1250 કરોડ રૂપિયા છે.

જુનિયર એનટીઆર

જેવુ કે તમે જાણો છો કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એક થી એક દિગ્ગજ ફિલ્મો માં કામ કરવાવાળા અભિનેતાઓ માં જુનિયર એનટીઆર નું નામ આવે છે. અભિનેતા જુનિયર એનટીઆર નો જન્મ 20 મે 1983 માં હૈદરાબાદ ના આંધ્ર પ્રદેશના તેલંગણા માં થયો હતો. અભિનેતા જુનિયર એનટીઆર ના પિતાજી નું નામ નંદમૂરિહરિકૃષ્ણ છે. એક પોલિટિશિયન ની સાથે સાથે એક્ટર અને પ્રોડ્યુસર પણ હતાં પરંતુ કેટલાક સમય પહેલાં જ નંદમૂરિ હરિકૃષ્ણ ની એક રોડ દુર્ઘટના માં મૃત્યુ થઈ ગઈ. જો અમે અભિનેતા જુનિયર એનટીઆર ની સંપતિ ની વાત કરીએ તો એ લગભગ 350 કરોડ ની સંપત્તિ ના માલિક છે.

નાગા ચૈતન્ય

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના અભિનેતા નાગા ચૈતન્ય નો જન્મ 23 નવેમ્બર 1986 એ ચેન્નઇ માં થયો હતો. એમણે પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત વર્ષ 2009 માં આવેલી ફિલ્મ જોશ થી કરી. નાગા ચૈતન્ય ના પિતાજી નું નામ અખિલ નાગાર્જુન છે. એ સાઉથ ના સૌથી મોટા સુપર સ્ટાર છે. જો અમે એમની સંપત્તિ ની વાત કરીએ તો એમની પાસે કુલ 800 કરોડ ની સંપત્તિ છે.

જોસેફ વિજય

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના અભિનેતા જોસેફ વિજય નો જન્મ 22 જૂન 1974 મા થયો હતો. એમણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એક પોતાની અલગ જ ઓળખાણ બનાવી છે.એમના પિતાજી  નું નામ ચંદ્રશેખર છે.  એ વર્ષ 1981 થી ફિલ્મો ને ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કરતા આવી રહ્યા છે. જો અમે આ અભિનેતા ની સંપત્તિ ની વાત કરીએ તો એ કુલ 126 કરોડ રૂપિયા ની સંપત્તિ ના માલિક છે.

મહેશ બાબુ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં મહેશ બાબુ સૌથી પસંદીદા અભિનેતાઓ માં માનવા માં આવે છે. મહેશ બાબુ નો જન્મ 9 ઓગસ્ટ 1975 મા ચેન્નઇ માં થયો હતો. આ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સૌથી ફેમસ અભિનેતાઓ માંથી એક છે. વધારે પડતા લોકો આમની ફિલ્મ જોવા નું ઘણું પસંદ કરે છે. અભિનેતા મહેશ બાબુ બાળપણ થી જ કરોડપતિ છે. એમના પિતા નું નામ કૃષ્ણા છે. જે વ્યવસાય થી એક એક્ટર પ્રોડ્યુસર ડાયરેક્ટર અને પોલિટિશિયન છે. જમે મહેશ બાબુ ની સંપત્તિની વાત કરીએ તો એમની પાસે લગભગ 113 કરોડ રૂપિયા ની સંપત્તિ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?