સલમાન ખાનના લગ્ન માટે આ 3 હિરોઈનો છે એકદમ પરફેક્ટ, નંબર 3 નો ચેહરો જોવાનું ભુલશો નહીં

0
498

સલમાન ખાન બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર છે, તેમની બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ખૂબજ સારો વ્યવસાય કરે છે. સલમાન ખાનની ઉંમર 50 વર્ષ કરતાં પણ વધારે થઈ ગઈ છે. પરંતુ સલમાન ખાન અત્યાર સુધી કુંવારા છે. આજે અમે તમને બોલિવૂડની એવી ત્રણ અભિનેત્રીઓ વિશે જણાવિશુ, જેમની જોડી સલમાન ખાન સાથે ખૂબજ જામે છે. તો ચાલો જાણીએ તેમના વિશે…

1. કેટરિના કૈફ

કેટરીના કેફ અને સલમાન ખાન એક સમયે રિલેશનશિપમાં હતાં. ખબર તો તેમના લગ્નની પણ આવી રહી હતી, પરંતુ અચાનકથી બંને એકબીજાથી દૂર થઈ ગયા. તેના પછી કેટરીના કૈફ રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં હતી. રણબીરથી પછી અત્યારે તે પાછી સલમાન ખાનની ખૂબજ નજીક આવી ગઈ છે. આ બંનેની જોડી ખુબજ સારી લાગે છે.

2. હુમા કુરૈશી

આમ તો સલમાન ખાન સાથે હુમા કુરૈશીએ કોઈ પણ ફિલ્મ કરી નથી, પરંતુ હુમા કુરૈશીને સલમાન ખાનની ખૂબજ નજીક માનવામાં આવે છે. સલમાનખાન તો હુમા કુરૈશીના ભાઈ શાકિબ સલીમની કારકિર્દી પણ વ્યવસ્થિત કરવામાં લાગેલા છે. હુમા કુરૈશીનું સલમાન ખાનના ઘરે આવવા જવાનું લાગ્યુ રહે છે. બની શકે છે કે સલમાન ખાન હુમા કુરેશી સાથે લગ્ન કરી લે.

3. જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ અને સલમાન ખાને એક સાથે ‘કીક’અને ‘રેસ 3’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેકલીન પણ સલમાન ખાનની ખુબજ નજીક માનવામાં આવે છે. જેકલીન અને સલમાન ખાનની જોડી પણ ખૂબજ સારી લાગે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?