સુપર સ્ટાર સલમાન ખાનના લકી બ્રેસલેટની કિંમત જાણીને લાગશે તમને નવાઈ, જાણો કિંમત….

0
559

બોલીવુડની દુનિયામાં ત્રણ ખાન અભિનેતાઓ એ પોતાના અભિનયના દમ પર લોકોના દિલો પર રાજ કરે છે. દરેક લોકોને પોતાને ગમતા અભિનેતાના જીવન વિશે જાણવાની ઉત્સુકતા રહે છે. હર કોઈ જાણવા માગતું હોય છે કે પોતાના પ્રખ્યાત અભિનેતા પોતાના પર્સનલ જીવનને કેવી રીતે જીવે છે, શું ખાય છે, શું પહેરે છે?

આજ અમે તમને બૉલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સુપર સ્ટાર સલમાન ખાને પોતાના હાથમાં એક બ્રેસલેટ પહેરેલું હોય છે જેની કિંમત જાણીને તમે આશ્ચર્ય થશે.

સલમાન ખાન પોતાનું જીવન સામાન્ય માણસની જેમ જીવે છે. કહેવાય છે કે, આ બ્રેસલેટ સલમાનને તેના પિતા સલીમ ખાને ભેટ આપ્યું હતું. જેના માટે સલમાન તેને હંમેશાં પોતાની નજીક રાખવું વધારે પસંદ કરે છે. એક સમયે શૂટિંગ દરમ્યાન તેનું બ્રેસલેટ ક્યાંક ખોવાઈ ગયું હતું ત્યારે તે ખુબ જ પરેશાન થઇ ગયા હતા.

જણાવી દઈએ કે સલમાન ખાનના ફિરોજા રત્નવાળા બ્રેસલેટમાં ચેનની જાડાઈ 1.75 મીટર છે. તેનું વજન 100 ગ્રામ જેટલું છે જેમાં સ્ટર્લિંગ ચાંદી પણ છે. આ બ્રેસલેટ તેને તેના પિતા સલીમ ખાને શુભકામના સ્વરૂપે આપ્યું હતું. બીજા ઘણા બધા કારણ છે કે તે આ બ્રેસલેટ શા માટે પહેરે છે. લોકોનું માનવું છે કે સલમાને પણ જ્યારથી આ બ્રેસલેટ પહેર્યું છે ત્યારથીતેમનો કરિયર ગ્રાફ સતત વધી રહ્યો છે.

જ્યોતિષની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ બ્રેસલેટ ફીરોજા પથ્થર લાગે છે જેને એક સારો ભાગ્ય રત્ન માનવામાં આવે છે. આ બ્રેસલેટની કિંમત 55,000 રૂપિયા છે જે ફીરોજા નામનો રત્ન છે જે માત્ર યુરોપની પ્રાચીન પહાડીઓ પર જ મળી આવે છે, સલમાન માટે આ બ્રેસલેટ ખુબ જ કિંમતી છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.