જાણો 5000 વર્ષો પહેલાના કચ્છ વિષે, જે હતું ખુબ જ વિકસિત,મળી છે એની સાબિતી !!!

0
142

ધોળાવીરામાંથી જે માહિતી મળી છે એ પછી આખી દુનિયા ભારતની વાત માનવા લાગી છે , ચાલો જાણીયે એવું તો શું જાણવા મળ્યું છે?

ત્યાં જોવા મળ્યા છે હડપ્પન સંસ્કૃતિ પહેલાના અવશેષો

અવારનવાર કચ્છમાંથી અવશેષો તો મળતા રહેતા હોય છે પરંતુ આ વખતે તો … 

આ અવશેષો છે લગભગ 5200 વર્ષો જુના !!

જયારે કચ્છના લખપત તાલુકા નજીક ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જોવા મળ્યા 

અહીંયા હાડપિંજર સાથે માટીના ઘડા પણ જોવા મળેલ છે 

જો તમે આ કલાકારી એક વખત જોશો તો થશે ઘણું જ આશ્ચર્ય 

જોવા મળ્યું છે 6 ફૂટ લાંબુ કંકાલ 

અહીંયા કબરમાં જોવા મળ્યા છે માટીના વાસણો 

આ બધું તમે જોશો એટલે તમે વિચારી શકો છો કે ત્યારની સમૃદ્ધીનો કેવી હશે ?

અહીંયા ખોદકામમાં 250 કરતા પણ વધારે કબર જોવા મળી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?