વિડિયો : પીએમ મોદી એ સફાઈ કર્મચારીઓ ના પગ ધોઈ ને કર્યું સમ્માન, દુનિયા ની સામે રજુ કરી અનોખી મિસાલ

0
95

પીએમ મોદી એ સફાઈ કર્મચારીઓ ને સન્માનિત કરવા માટે એમના પગ ધોયા. આ એ લોકો છે, જેમણે કુંભ ના આયોજન માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ભારત ના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધી ના સૌથી પ્રભાવશાળી પ્રધાનમંત્રી બતાવવા માં આવે છે. એમની પ્રતિભા ને આખી દુનિયા માની ગઈ, એટલા માટે તો એમની આલોચના વિપક્ષ ના લોકો કરે છે. કારણકે વાત તો એ છે કે નરેન્દ્ર મોદી હંમેશા પોતાના કોઈ ને કોઈ કામ થી કઈક અલગ કરી જાય છે. આ વખતે એમણે પ્રયાગરાજ માં કંઈ એવું કર્યું છે કે જે ઇતિહાસ માં પહેલી વાર કોઈ પ્રધાનમંત્રી એ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સંગમ માં સ્નાન કરવા કુંભ નગરી પ્રયાગરાજ પહોંચ્યા અને અહીંયા પીએમ મોદી એ સફાઈ કર્મચારીઓ ના પગ ધોઈ આપ્યુ સન્માન, આના સિવાય એવું કંઈક કરી બતાવ્યું જે આવવા વાળા ચૂંટણી માં કદાચ એક અલગ જ છાપ છોડી શકે છે.

પીએમ મોદી એ સફાઈ કર્મચારીઓ ના પગ ધોઈ ને આપ્યુ સન્માન

પ્રયાગરાજ માં નરેન્દ્ર મોદી કુંભ માં સ્વચ્છતા ની એવી મિસાલ કયાં કરી છેજેને આજ સુધી કોઈએ કોઈ પણ સરકાર માં નહીં જોયું હોય. એમણે ત્રિવેણીસંગમ માં પહોંચી ને આસ્થા ની ડૂબકી લગાવી અને પછી સ્વચ્છતા ને જોતા ઘણા પ્રસન્ન થયા. પીએમ મોદી કુંભ ના મેળા માં સ્વચ્છતા ને બનાવી રાખવા માં સહયોગ આપવા વાળા સફાઈ કર્મચારીઓ ના પગ ધોયા પછી એક કપડાં થી સાફ કર્યા અને ત્યારબાદ એમને શોલ પહેરાવી ને સન્માનિત કર્યું. જુઓ વિડિયો.

તમને બતાવી દઈએ કે સામાન્ય રીતે નવરાત્રી પર કન્યાઓ નું પૂજન કરવા માં આવે છે પરંતુ પીએમ મોદી એ આવું પહેલી વાર કર્યું છે. પીએમ મોદી એ કુંભ ના સમયે સ્વચ્છતા કર્મચારીઓ ના પગ ધોઈ ને આશીર્વાદ લીધું અને એમને સન્માનિત પણ કર્યું. આનાથી પહેલા પીએમ મોદી એ કુંભ માં મંત્રોચ્ચાર ની સાથેપૂજા-અર્ચના કરી.

પીએમ મોદી અને મુખ્યમંત્રી એ કરી આરતી

પીએમ મોદી અને યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ ગંગા આરતી કરી અને આના પછી ત્યાં હાજર બધા બીજેપી કાર્યકર્તાઓ એ પણ આરતી નો લાભ ઉઠાવ્યો. આના પછી ત્યાં હાજર બધા બ્રાહ્મણો ને પ્રસાદ વહેંચવા માં આવ્યું અને અક્ષયવટ વૃક્ષ ના દર્શન કરવા પણ ગયા. કુંભમેળા ક્ષેત્ર માં પીએમ મોદી સફાઈ ની મજા લીધી. નરેન્દ્ર મોદી ની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. લોકસભા ચૂંટણી ની પહેલા પીએમ મોદી નો આ પ્રયાગરાજ સફર ઘણું મહત્વપૂર્ણ માનવા માં આવી રહ્યું છે. બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિત પાર્ટી ના બધા મોટા નેતા આના થી પહેલા અહીંયા ડૂબકી લગાવી ચૂક્યા છે. યોગી આદિત્યનાથ એમણે તો કેબિનેટ ની મિટિંગ પણ પ્રયાગરાજ માં કરી હતી અને એમના અનેક મંત્રીઓ એ એક સાથે અહીંયા ડૂબકી લગાવી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?