પાકિસ્તાન ના નાગરિકે ખોલી પોતાના દેશ ના સેના ના પ્રવક્તા ની પોલ, પાકિસ્તાન માં મચ્યો હડકંપ

0
150

પાકિસ્તાની સેના એ ભારત ના આ કદમ ને અસફળ કીધું છે, પરંતુ આની પોલ પોતે પાકિસ્તાન ના એક નાગરિક એ ખોલી દીધી છે, જેના કારણે પાકિસ્તાન માં હડકંપ મચ્યો છે

પુલવામા હુમલા નો બદલો લેતા ભારતીય વાયુ સેના ના મિરાજ-2000 વિમાન મંગળવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંત ના બાલાકોટ માં જૈશ-એ-મહોમ્મદ પર આકાશ માર્ગે આફત બની ને વરસતા દેખાયા. આ હુમલા પછી એક બાજુ ભારત માં દિવાળી નું વાતાવરણ છે, તો ત્યાં બીજી બાજુ પાકિસ્તાન માં દુઃખ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ આની વચ્ચે સવારે પાકિસ્તાન આને અસફળ પ્રયત્ન બતાવી રહી છે અને કહી રહી છે કે ભારત નું નિષ્ફળ પ્રયત્ન છે અમને કોઈ નુકસાન નથી થયું. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

પાકિસ્તાની સેના એ ભારત પર ઉલ્લંઘન કરવા ના આરોપ લગાવતા કીધું કે ભારત નો પ્રયત્ન અસફળ રહ્યો અને એને ખાલી હાથ પોતાનું વિમાન લઇને ભાગવું પડ્યું. હા તો, પાકિસ્તાન ની સેના એ ભારત ના આ કદમ ને અસફળ કીધું છે, પરંતુ આની પોલ પોતે પાકિસ્તાન ના એક નાગરિક એ ખોલી દીધી છે, જેના કારણે પાકિસ્તાન માં હડકંપ મચ્યો છે. વાસ્તવ માં, પાકિસ્તાન ના સેના પ્રવક્તા એ પોતાના ટ્વિટ માં લખ્યું કે ભારતે બાલાકોટ માં બોમ્બ પાડી ને ભાગી ગયો, આવા માં ત્યાં હડકંપ મચી ગયો, કારણકે ત્યાં 2 બાલાકોટ છે.

પાકિસ્તાની મીડિયા એ પૂછ્યું કયુ બાલાકોટ?

પાકિસ્તાની સેના નું ટ્વીટ આવ્યા પછી પાકિસ્તાની મીડિયા થી પૂછ્યું કે કયા બાલાકોટ પર ભારતે હુમલો કર્યો છે? પાકિસ્તાની સેના અને સરકારે પોતાની આ સફળતા ને સંતાડતા એ એલઓસી ની નજીક નું છે અને ભારત આપણા દેશ માં પ્રવેશ કરવા નો પ્રયત્ન કરી રહ્યો હતો, જે અસફળ થયો અને એને ખાલી હાથ પાછો ફરવું પડ્યુ. જોકે, પાકિસ્તાન ની સેના નો આ દાવો ભારત એ કાશ્મીર ની પાસે વાળા બાલાકોટ માં હુમલો કર્યો છે, પરંતુ એમના આ દાવા ની પોલ એમના જ એક નાગરિકે ખોલી દીધી.

બીજા બાલાકોટ પર ભારતીય વાયુસેના એ કર્યો હુમલો

પાકિસ્તાન એબટાબાદ ના રહેવાવાળા આઝાદ ખાન એ ટ્વિટ કરતા જાણકારી આપી હતી કે સવારે 4 વાગ્યા થી લડાકુ વિમાન નો અવાજ આવી રહ્યો હતો અને એમણે વિમાન નો એક વીડિયો પણ અપલોડ કર્યો, પરંતુ પછી એને ડીલીટ કરી દીધો. આ વિડીયો એલ.ઓ.સી થી 48 કિલોમીટર દૂર વાળા બાલાકોટ ની પાસે નો હતો. બતાવી દઈએ કે ભારતીય વાયુ સેના એ એલ ઓ સી થી 48 કિલોમીટર દૂર બાલાકોટ માં હુમલો કર્યો હતો, જ્યાં આતંકીઓ ના ઘણા ઠેકાણા છે અત્યાર સુધી 300 આતંકીઓ ના માર્યા જવાની ખબર છે.

કેમ બોલ્યુ પાકિસ્તાની સેના એ જુઠ્ઠું?

Indian aircrafts’ intrusion across LOC in Muzafarabad Sector within AJ&K was 3-4 miles.Under forced hasty withdrawal aircrafts released payload which had free fall in open area. No infrastructure got hit, no casualties. Technical details and other important information to follow.

— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019

https://platform.twitter.com/widgets.js

વાસ્તવ માં, પાકિસ્તાની સેના એ આવું ખોટું એટલા માટે કીધું કારણ કે એ પોતાની જનતા ના સવાલો અને જવાબો થી બચી શકે. હા તો, પાકિસ્તાને આને ભારત ના અસફળ પ્રયત્ન બતાવી નાખ્યું અને કીધું કે એની પાસે વાળું બાલાકોટ છે, જ્યાં એમણે ખાલી મેદાન માં બોમ પડ્યા અને એમાં કોઈ નુકસાન નથી થયું. જોકે, સચ્ચાઈ બધા ની સામે છે. ભારતીય સેના એ બાલાકોટ માં જઈને આતંકવાદીઓ ના ઠેકાણા ને પોતાનો નિશાનો બનાવ્યો અને પાકિસ્તાન ને સવારે સવારે અરીસો બતાવ્યો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?