શું તમને મોબાઈલમાં આવેલા આ 3 બટન વિષે ખબર છે ? અન્ય પણ કેટલાક કામ થઇ શકે છે

0
136

આજે એવું કોઈ વ્યક્તિ નહિ હોય જે મોબાઈલનો ઉપયોગ ના કરતુ હોય. અત્યારે મોબાઈલ ફોન લોકોની સૌથી મહત્વપૂર્ણ જરૂરોયાતોમાંથી એક ગણાય છે. અને એમાં ઘણા લોકોને મોબાઈલની એવી તેવો હોય છે કે જો મોબાઈલને થોડા સમય માટે પણ તેમનાથી દૂર કરવામાં આવે તો તે ખુબ જ બેચેન બની જાય છે. એવા લોકો પોતાને ફોનથી વધારે સમય સુધી દૂર નથી રાખી શકતા. લોકો સવારે આંખ ખોલે એટલે તરત જ સૌથી પહેલા પોતાના ફોનને જ શોધતા હોય છે.

હવે ફોનથી વાત જ કરવા માટે સીમિત નથી પણ વ્યક્તિના ઘણા એવા કામ સરળ બની ગયા છે. મોબાઈલ અને ઇન્ટરનેટની મદદથી વ્યક્તિ ઘરે બેઠા જ હજારો કામ કરી શકે છે. પરંતુ જો તમને પૂછવામાં આવે કે તમને મોબાઈલ ફોન વિશેની દરેક માહિતી ખબર છે ? તો દરેક વ્યક્તિ જવાબ આપશે “હા ” . પરંતુ આજે આપણે મોબાઈલ ફોનથી જોડાયેલી કેટલીક એવી માહિતી જાણીશું જે તમે જાણશો તો તમને ઘણું જ આશ્ચર્ય થશે.

જાણીયે મોબાઈલના આ ત્રણ બટનનું રહસ્ય

મોબાઈલ ફોનમાં કેટલાક બટન એવા હોય છે કે તેના વિષે બધી જ જાણકારી આપણી પાસે હોતી નથી. અને આ બટનોનો લોકો તેમના રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જ હોય છે પરંતુ તેના વિશેની અડધી માહિતી હોતી નથી.

તો ચાલો જાણીયે આ બટનો વિશેની જાણકારી

આપણે જોઈએ છે કે મોબાઈલ ફોનના ડિસ્પ્લે પર નીચે 3 બટન આવેલા હોય છે અને તમને કદાચ જાણ હશે નહિ કે આ જ ત્રણ બટન કેવા કેવા કમાલ કરી શકે છે ? આ ત્રણ બટન્સની મદદથી તમે તમારા ફોનને લોક પણ કરી શકો છો. અને એવું કર્યા પછી બીજું કોઈ તમારા ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. એના માટે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈને એક એપ ‘Touch Lock’ ડાઉનલોડ કરવી પડશે અને તેની મદદથી તમે દરેક ફંક્શન પરફોર્મ કરી શકશો. પછી તેની મદદથી તમે આખા ફોનને લોક કર્યા વિના જ તમારી જે મહત્વની એપ્લિકેશન હોય જેમ કે વોટ્સએપ, ગેલેરી, ફેસબુક વગેરેને પણ લોક કરી શકશો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?