લગ્ન પછી આખરે કેમ વધી જાય છે મહિલાઓનું વજન , જાણો શું છે કારણ

0
872

લગ્ન એ જીવનનો એક એવો તબક્કો છે જેના પછી વ્યક્તિના જીવનમાં ઘણું પરિવર્તન આવે છે અને આ દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસપણે આવે છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે દરેક છોકરી પોતાની જાતને પાતળી અને ફિટ રાખવા માંગે છે અને તેના માટે તે ઘણા બધા પ્રયત્નો પણ કરે છે પરંતુ આ સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે.

તમને જણાવી દઈએ કે 80 ટકા મહિલાઓ લગ્ન પછી પોતાના પર ધ્યાન આપી સકતી નથી , તેથી આ વારંવાર સાંભળવા મળે છે કે લગ્ન પછી છોકરીઓનું વજન વધવા લાગે છે. તો ચાલો આપણે જાણીએ કે છોકરીઓ કેમ લગ્ન પછી જાડી થઇ જાય છે ,કેટલાક લોકો તેને શારીરિક ક્રિયા માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે આ બધું બેદરકારીનું પરિણામ છે. આજે અમે તમને આ પ્રશ્નોના જવાબ જ આપવા જઈ રહ્યા છીએ.

જાણો શું  છે કારણ ??

1. રૂટિનમાં ફેરફાર: 
સૌથી મોટો ફેરફાર એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એકલો હોય, ત્યારે તે પોતાને યોગ્ય રાખવા માટે ઘણો સમય લે છે, પરંતુ લગ્ન પછી તે જ બધું બદલાઈ જાય છે, અને પ્રાથમિકતા બદલાઈ જાય છે,  લોકોને કસરત કરવાનો સમય મળતો નથી અને શારીરિક રીતે કસરત ના થવાથી વજન વધી જાય છે.

2. વિચારમાં  ફેરફારો:

લગ્ન પહેલા લોકો સારા દેખાવા માટે કાળજી રાખતા હોય છે તેમજ ડાયેટ પણ પાડતા હોય છે . પરંતુ લગ્ન પછી, આ વસ્તુઓ જીવનશૈલી પરિવર્તનમાં પાછળછૂટી જાય છે , જે વજનમાં વધારો કરે છે.

3. ગતિવિધિઓ માં પરિવર્તન :

લગ્ન પછી વારંવાર પતિ અને પત્ની પોતાની  પ્રેમ ભરેલી યાદોને એકબીજા સાથે રહીને વીતવા માંગતા હોય છે જે હંમેશા સાથે રહે છે ત્યાં સુધી કે તેઓ પણ ટીવી જોતા જોતા સાથે જમવાનું કારણ બને છે સ્થૂળતાનું કારણ બને છે ,લગ્ન  બાદ છોકરીના જીવનમાં ઘણા ફેરફાર થાય છે,છોકરી પર ઘણી જવાબદારીઓ આવી જાય છે,જેનાથી તણાવ વધે છે. અને તણાવ વધતા ભૂખ વધે છે અને વજન વધે છે.

4. હોર્મોનલ ફેરફારો:

જ્યારે કોઈ છોકરી લગ્ન કરેલા જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ઘણાં વિવિધ પ્રકારનાં ભાવનાત્મક અને હોર્મોનલ ફેરફારો પણ આવે છે. શરીરમાં શારિરીક પરિવર્તન પણ થાય છે અને લગ્નજીવનને સુખી કરવા માટે,અંગત લાઈફમાં પણ સક્રિય હોવાને કારણે વજનમાં વધારો થાય છે.

5. સુસ્તી:

એવું જોવામાં આવે છે કે લગ્ન પછી સ્ત્રીઓમાં આળસ ખૂબ જ ઝડપથી વધે છે. પોતાને યોગ્ય રાખવા માટે જે ઈચ્છા તે લગ્ન પહેલા રાખતી હતી , લગ્ન પછી તે બધુ ભૂલી જાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?