મહિનામાં બે વાર પીશો આ જ્યુસ તો ક્યારેય નહિ થાય કમળો કે કેન્સર

  0
  538

  આપણી પાસે કેટલીક એવી વસ્તુઓ રહેલી હોય છે કે જેના ઉપયોગથી આપણને ઘણો જ ફાયદો થાય છે. જેમ કે મૂળો. આજે તમને અમે મૂળા વિષે કેટલીક એવી માહિતી જણાવીશું કે જેના વિષેકદાચ તમે નહિ જાણતા હોવ, મોટેભાગે મૂળો સૌ ખાતા જ હશે પણ કોઈએ મૂળાના પાંદડાનો રસ ક્યારેય પીધો હશે નહિ.

  તો ચાલો અમે તમને જણાવીએ કે મૂળાના પાંદડામાં મેગ્નેઝીયમ, જીંક, કોપર, ફોલેટ,કેલ્સિયમ એ, સી અને બી ૬ જેવા ઘણા જ જરૂરી પોષકતત્વોનો સમાવેશ થાય છે.  જો મહિનામાં મૂળાનો રસ બે વખત પીવામાં આવે તો કોઈ દિવસ તમને કમળા જેવી બીમારી નહિ થાય અને તમારા શરીરમાં લોહીમાં પણ વધારો થશે.

  મૂળાના રસને એકદમ સારા ક્લીન્ઝર તરીકે ઓળખવામાં આવે છે તેનાથી મૂત્રાશય, પેટ, પ્રોસ્ટેટ અને પાચનતંત્ર બધું જ શુદ્ધ થવાનું કાર્ય થાય છે માટે શરીરમાં જે ખરાબ હાનીકારક તત્વો ,વિશેલા પદાર્થો હોય એને બહાર નીકળવામાં મદદ મળે છે.

  મૂળાના રસથી પીતાશયની થેલી અને લીવર પણ સાફ થાય છે. તેમાં મેરોસીનેમ,એસ્ત્રીસીસ,એમૈલેજ અને દય્જેસ્ત વગેરે જેવા તત્વો રહેલા હોય છે.

  મૂળાના રસમાં એન્થોકાય્નીન અને વિટામીન સી હોય છે કે જેનાથી કેન્સરની કોશિકાઓના વિકાસને રોકવામાં મદદ મળી જાય છે. શોઘકર્તાઓ પ્રમાણે મૂળાના રસથી કૈઇતલન કેન્સર, આંતરડા નું કેન્સર, પેટનું કેન્સર અને કીડનીનું કેન્સર થતું નથી.

  આ જ્યુસમાં જે વિટામીન એ હોય છે એ આપણી આંખો માટે ઘણું જ લાભદાયી હોય છે અને તેમાં જે તત્વો હોય છે શરીરમાં લોહીની વૃદ્ધિ કરવામાં પણ મદદ આપે છે.

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?