સફળ થયા પછી આ બોલિવૂડ સ્ટાર્સ માં આવ્યું ઘમંડ, પોતાના ઘરવાળા ની સાથે કરી ચૂક્યા છે વિશ્વાસઘાત

0
136

બોલિવૂડ માં સંબંધ બનતા બગડતા રહે છે. અહીંયાં સંબંધો નું કેટલું મહત્વ છે એ કોઈના થી છુપાયેલું નથી. આજે તમે એકબીજા ના સગા છો તો બીજા જ પલ તમને પારકું થવા માં વાર નથી લાગતી. આજે જે સ્ટાર સાથે દેખાઈ રહ્યા છે એ ક્યારે અને કઈ રીતે એકબીજા ના દુશ્મન બની જાય કંઈ કહી નથી શકાતું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં મિત્રતા અને દુશ્મની નો સિલસિલો તો ચાલતો જ રહે છે. પરંતુ તમને જાણી ને હેરાની થશે કે માત્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં નહીં પરંતુ અંગત જીવન માં પણ કેટલાંક સ્ટાર ની પોતાના ઘરવાળાઓ ની સાથે નથી બનતી. અથવા તો એમ કહી શકાય કે આ સ્ટાર સફળ થયા પછી પોતાના જ ઘરવાળાઓ ને ભૂલી ગયા અને એમની સાથે વિશ્વાસઘાત કર્યો. આજ ના આ પોસ્ટ માં અમે તમને બૉલીવુડ ના 10 એવા સેલિબ્રિટી થી મળાવા જઈ રહ્યા છીએ જેમની ઉપર સફળતા નો નશો કંઈક એવો ચઢ્યો કે એમણે પોતાના ઘરવાળાઓ ની સાથે વિશ્વાસઘાત કર્યો, અને એ કરતાં સહેજ પણ અચકાયા નહીં.

અમીષા પટેલ

બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે પોતાના ઘરવાળા ઉપર માનસિક ત્રાસ અને અકાઉન્ટ માં પૈસા ની સાથે હેરાફેરી નો આરોપ લગાવ્યો હતો. આ આરોપ એમણે ‘કહો ના પ્યાર હે’ અને ‘ગદર’ જેવી હિટ ફિલ્મો આપ્યા પછી લગાવ્યો.

મંદના કરીમી

મંદના કરીમી એ પોતાના પતિ અને સાસરી વાળા ઉપર માનસિક ત્રાસ નો આરોપ લગાવ્યો હતો. એમણે કીધું કે એમના ઉપર એક્ટિંગ છોડવા નો દબાવ બનાવવા માં આવી રહ્યો છે.

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેક ને લોકો ગોવિંદા ના ભાણા ના રૂપ માં વધારે જાણે છે. ગોવિંદા ના નામ ના કારણે પોતાનું કરિયર બનાવવા વાળા કૃષ્ણા અભિષેક રિયલ લાઇફ માં એમના પરિવાર વાળાઓ ની સાથે વાત પણ નથી કરતા. સફળ થવાની પહેલા એ એમની સાથે જ રહેતા હતા.

અર્શદ વારસી

ફેમસ થયા પછી અર્શદ વારસી માં પણ ઘમંડ આવી ગયું. નજીક ના સૂત્રો ના પ્રમાણે પોપ્યુલર થયા પછી એમણે પોતાના સંબંધી અને કઝીન ભાઈ અનવર હુસેન થી દૂરીઓ બનાવી લીધી.

પ્રતીક બબ્બર

પ્રતીક બબ્બર ફેમસ એક્ટર રાજ બબ્બર અને સ્મિતા પાટીલ ના પુત્ર છે. બોલિવૂડ ફિલ્મો માં ડેબ્યુ કર્યા પછી એમણે પોતાના પિતા ઉપર આરોપ લગાવ્યો હતો કે એ પોતાની બીજી ફેમિલી ની સાથે વધારે સમય વિતાવે છે. આરોપ લગાવતા ની સાથે જ એમણે પોતાના પિતા થી દૂરીઓ બનાવી લીધી.

કંગના રાણાવત

બોલિવૂડ ક્વીન ભલે આજે પોતાના પરિવાર ઉપર જીવ આપતી હોય પરંતુ સફળ થયા પછી એક સમય એવો હતો જ્યારે એમણે પોતાના ઘરવાળા ઉપર આરોપ લગાવ્યો હતો કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં આવવા માટે એમને ક્યારેય સપોર્ટ નથી મળ્યો અને આ કારણ થી એમણે વાતચીત બંધ કરી દીધી હતી.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી આજે બૉલિવૂડ ના ઓળખીતા ડાયરેક્ટર છે. પરંતુ એમના સંબંધ પણ પોતાના ઘરવાળાઓ ની સાથે કંઈ ખાસ નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે સફળ થયા પછી એમણે પોતાના ભાઈહ્રદય શેટ્ટી થી ક્યારેય વાત નથી કરી.

ફેમસ કોમેડિયન સિદ્ધાર્થ સાગર એ પોતાની માતા પર મેન્ટલ ટોર્ચર નો આરોપ લગાવ્યો હતો. એમણે કીધું હતું કે એમની માતા એમને પાગલ સાબિત કરી ને પાગલખાના માં મોકલવા માંગતી હતી અને એમના બધા પૈસા પણ લઈ લેવા માંગતી હતી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?