કલયુગ નો અંત થવા સુધી માત્ર 4 ફૂટ નો રહી જશે માણસ અને જીવશે માત્ર 12 વર્ષ, જાણો શું છે રહસ્ય

0
202

આપણા દેશ માં શાસ્ત્રો ની ઘણી માન્યતા છે. આ શાસ્ત્ર માં તમને ચાર યુગ નું વર્ણન મળશે. સતયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ અને કલયુગ. શાસ્ત્રો ની દ્રષ્ટિ થી આપણે બધા આ વખતે કલયુગ માં જીવી રહ્યા છીએ. કલયુગ ની સમાપ્તિ પછી શું થશે એ કોઈને ખબર નથી, પરંતુ કલયુગ પોતાના અંત સુધી જતા જતા મનુષ્ય માં ઘણો બદલાવ કરીને જશે. સતયુગ ના સિવાય દરેક યુગ માં પાપ અને અધર્મ હતો તેને નાશ કરવા માટે ભગવાને શ્રી રામ અને ક્રુષ્ણ નો અવતાર લીધો. આના પછી હવે કલિયુગ ની શરૂઆત થઈ છે. આ યુગ માં સૌથી વધારે અધર્મ અને પાપ ની વાતો કરવા માં આવે છે. આનો વિનાશ કરવા માટે ભગવાન એક વાર ફરી ધરતી પર અવતરિત થશે. તમને બતાવી દઈએ કે કલિયુગ થી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

શું થશે કલયુગ નો અંત

Image result for brahma vishnu

યુગ નો અર્થ થાય છે એક નિર્ધારિત સંખ્યા થી વર્ષો ની કાલ અવધિ. કલયુગ નો સમય નિર્ધારિત કરવા માં આવ્યો છે 4,32,000 વર્ષ. આ યુગ ની શરૂઆત માં મનુષ્ય નું આયુષ્ય 100 વર્ષ બતાવવા માં આવ્યું હતું, પરંતુ હવે આ અવધિ માં ઘણો ફરક આવી ગયો છે. એવા ઘણા ઓછા લોકો બચાયા છે જે 100 ની ઉપર જીવી રહ્યા છે. આ યુગ માં મનુષ્ય ની આજ ની લંબાઈ 5.5 છે. સાથે જ આ યુગ નો તીર્થ ગંગા છે.

આ યુગ માં પાપ ની માત્ર 75 % હશે ત્યાં જ પુણ્ય માત્ર 25% છે. જેવી રીતે શ્રી રામ અને શ્રી કૃષ્ણ અવતાર લીધો હતો આ યુગ માં પ્રભુ કલ્કિ રૂપ માં કોઈ બ્રાહ્મણ ને ઘરે જન્મ લેશે. અવતરીત થવા નો ઉદ્દેશ છે મનુષ્ય જાતિ નું ઉદ્ધાર કરવો અને ધર્મ ની રક્ષા માટે પાપીઓ નો નાશ કરવો. આ યુગ માં પાત્ર ને માટી નું બનાવવા માં આવ્યું છે.

Image result for Dvapara Yuga

સતયુગ માં પાપ નો નામોનિશાન ન હતો અને દરેક બાજુ ખુશી જ ખુશી હતી. સતયુગ માં મનુષ્ય ની લંબાઈ લગભગ 32 ફૂટ હતી. ત્રેતા યુગ માં મનુષ્ય 21 ફૂટ ના હતા પછી દ્રાપર યુગ માં મનુષ્ય 11 ફૂટ ના થવા લાગ્યા. હવે અંતિમ યુગ એટલે કે કલિયુગ માં મનુષ્ય ની લંબાઈ માત્ર 4 ફુટ રહી જશે અને અંત આવતા આવતા મનુષ્ય માત્ર 12 વર્ષે જીવી શકશે. 10 હજાર વર્ષ ના કલયુગ ની અવધિ નો અંત ભગવાન કલ્કિ કરશે.

આ ગુફા માં સંતાયેલા છે કલયુગ ના રહસ્ય

Image result for hare krishna explosion: the birth of krishna consciousness in america, 1966-1969 [book]

ઉત્તરાખંડ ના કુમાઉ મંડલ માં ગંગોલીહાટ ના દરેક ભાગ માં પાતાલ ભુવનેશ્વર ગુફા ના વિશે બતાવવા માં આવ્યું છે કે ત્યાં ભગવાન શિવ નો નિવાસ્થાન છે. આ ગુફા માં બધા દેવી-દેવતા આવી ને ભગવાન શિવ ની પૂજા કરે છે. આ ગુફા ની સૌથી અનોખી વાત એ છે કે સૃષ્ટિ ની રચના થી લઈ ને કળયુગ ના અંત ક્યારે અને કઈ રીતે થશે એનું આખું વર્ણન આ ગુફા માં કરવા માં આવ્યું છે.

એવું કહેવા માં આવે છે કે આના મુખ્ય દ્વાર થી સાંકડી લપસી જવાય એવી 80 સીડીઓ છે જેને ઉતર્યા પછી એક એવી દુનિયા શરૂ થાય છે જ્યાં યુગો યુગો નો ઇતિહાસ પ્રગટ થાય છે. અહીંયા તમે બધા દેવી-દેવતાઓ ની આકૃતિ પણ દેખાશે. માનવા માં આવે છે કે શેષનાગ ના ફેણ ની જેમ ઉપસેલી સંરચના મળે છે જેની ઉપર ધરતી ટકેલી છે. એના ચાર સ્તંભ આ ચાર યુગો ને દર્શાવે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?