લગ્ન ના થોડાક દિવસો માં જ બદલાયું ઇશા અંબાણી નું લૂક, લોકો એ કીધું – પૈસા પણ વાસ્તવિકતા ને સંતાડી ન શક્યા

0
306

હમણાં જ 12 ડિસેમ્બરે ઇશા અંબાણી અને આનંદ પીરામલ ના રોયલ લગ્ન થયા. આ લગ્ન માં આવવા માટે માત્ર દેશ માં જ નહીં પરંતુ વિદેશી મહેમાનો ને પણ આમંત્રણ મળ્યું હતું. અમેરિકન પોપ સિંગર બેયોન્સે ને પણ ઈશા ના લગ્ન માં આવવા નું આમંત્રણ મળ્યું હતું. બેયોન્સે એ પોતાની પર્ફોમન્સ થી ઈશા ના લગ્ન માં ચાર ચાંદ લગાવી દીધા હતા. આના સિવાય અમેરિકા ની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લીંટન ને પણ મુકેશ અંબાણી ની ખાસ મહેમાન બની ને ભારત આવી હતી. લગ્ન ના દિવસે ઘર ની આજુબાજુ સુરક્ષા ની સારી વ્યવસ્થા કરવા માં આવી હતી. દેશ ના સૌથી મોટા લગ્ન માં રાજનીતિ, રમત અને ફિલ્મ જગત ના મોટા મોટા દિગ્ગજ સામેલ થયા. મીડિયા રિપોર્ટ ની માનીએ તો રોયલ વેડિંગ 700 કરોડ રૂપિયા નો ખર્ચ કરવા માં આવ્યો. લગ્ન ના દિવસે ઈશા ઘણી સુંદર દેખાઈ રહી હતી. માત્ર લગ્ન જ નહીં પરંતુ લગ્ન ની બધી રીતરિવાજો મા એ ઘણી સુંદર દેખાઈ રહી હતી. પરંતુ હમણાં સોશિયલ મીડિયા ઉપર ઈશા ના કેટલાક ફોટા વાયરલ થયા છે જેમાં એને જોતા લોકો એમને ટ્રોલ કરવા નું શરૂ કરી દીધું છે.

બદલાયુ ઈશા નું લૂક

ઇશા અંબાણી પોતાના સાસરે ચાલી ગઈ ઘણી ઘણા સમય સુધી કોઈ ખાસ ખબર આવી નહીં. પોતાના પારિવારિક કાર્યક્રમ માં બિઝી હોવાના કારણે કોઈ ખાસ ખબર આવી નહીં અને ફેમિલી ફંક્શન માં ખાસ કરી ને મીડિયાવાળા ને બોલાવવા માં નથી આવતું. પરંતુ હમણાં જ કેટલાક દિવસ પહેલા ઇશા અંબાણી સ્પોટ થઈ અને જોવાવાળા એમને ઓળખી ન શક્યા. એકદમ બદલાયેલી દેખાઈ રહી હતી. વાસ્તવ માં, હમણાં જ પોતાના પરિવાર દ્વારા ચલાવવા માં આવી રહેલા ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ માં આવી હતી અને આ પહેલીવાર હતું જ્યારે એ લગ્ન પછી સ્પોટ થઈ છે. બતાવી દઈએ કે, ઈશા એ ઘણું સાધારણ ડ્રેસ પહેરેલું હતું અને એમણે કોઈ મેકઅપ પણ ન કર્યું હતું. વગર મેકઅપ એમનું લૂક એકદમ અલગ દેખાઈ રહ્યું હતું, અને આ લુક જોઈ ને લોકો એ એમને ટ્રોલ કરવા નું શરૂ કરી દીધું.

લોકો એ કીધું – પૈસા પણ વાસ્તવિકતા ને સંતાડી ન શક્યા

ઈશા નો મેકઅપ વગર નો લૂક વાયરલ થતાં જ લોકો એ એમને ટ્રોલ કરવા નું શરૂ કરી દીધું. એક યુઝર એ ઈશા ને ટ્રોલ કરતા કીધું કે પૈસા તો હવે લોકો નો આખો લુક બદલી દે છે મેડમ પછી તમને કઇ વસ્તુ ની કમી છે. ત્યાં જ એક ટ્રોલર એ ટ્રોલ કરતા લખ્યું કે આખરે પૈસો પણ વાસ્તવિકતા ને સંતાડી ન શક્યો. જ્યાં કેટલાક લોકો ઇશા ને ટ્રોલ કરી રહ્યા છે, ત્યાં જ કેટલાક લોકો એમની આ સાદગી ના વખાણ પણ કરી રહ્યા છે.

આનંદ પિરામલ થી થયા છે લગ્ન

બતાવી દઈએ કે, ઇશા અંબાણી ના લગ્ન ભારત ના ફેમસ ઉધ્યોગપતિ અજય પિરામલ ના પુત્ર આનંદ પિરામલ થી થયા છે. અજય પિરામલ, પિરામલ ગ્રુપ ના માલિક છે. પિરામલ અને અંબાણી પરિવાર ની ઓળખાણ વર્ષો જૂની છે. બન્ને પરિવાર એકબીજા ને પાછલા ચાર દશકો થી જાણે છે. ટેક્સટાઇલ માં પિરામલ ગ્રુપ નું નામ દેશ માં ઘણું જાણીતું છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?