ભારત ના સૌથી પૈસાદાર માણસ મુકેશ અંબાણી ની પુત્રી ઈશા ની પાસે છે આટલી સંપત્તિ, જાણી ને ફરી જશે મગજ

0
149

હમણાં જ ભારત ના સૌથી પૈસાદાર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેરમેન મુકેશ અંબાણી ની 27 વર્ષ ની પુત્રી ઇશા અંબાણી 12 ડિસેમ્બર એ લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ. એમના લગ્ન પિરામલ ગ્રુપ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આનંદ પિરામલ ની સાથે થયા. આ ગ્રાન્ડ ફંક્શન માં અલગ-અલગ ક્ષેત્ર ની બધી મોટી હસ્તીઓ પહોંચી. આ લગ્ન મુંબઈ માં આવેલા અંબાણી ના ઘર એંટીલિયા થી થયા.

એમ તો ઇશા અંબાણી ને દેશ ના સૌથી પૈસાદાર માણસ મુકેશ અંબાણી ની પુત્રી તરીકે બધા જાણે છે, પરંતુ આના સિવાય ઈશા પોતાની એક અલગ ઓળખાણ પણ રાખે છે. ફિનાપ રિપોર્ટ ના પ્રમાણે, ઈશા ની કુલ વાર્ષિક આવક 115 મિલિયન ડોલર છે. સાથે જ એ રેંજ રોવર, પોર્શ, અને મર્સીડીઝ-બેન્ઝ જેવી ગાડીઓ ની માલકીન પણ છે.

યેલ અને સ્ટેનફોર્ડ જેવી આઈવી લીગ વિશ્વવિદ્યાલય થી ભણેલી ઈશા ઘણી પ્રતિભાશાળી છે. એમની ક્ષમતા નો અંદાજો આ વાત થી લગાવી શકાય છે કે વર્ષ 2008 મા સૌથી ઓછી ઉંમર માં અરબપતિ પુત્રીઓ ની લિસ્ટ માં ઇશા અંબાણી ને ફોર્બ્સ  મા બીજું સ્થાન મળ્યું હતું.

સ્કૂલ નું ભણવા નું પૂરું કર્યા પછી ઈશા સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝ માં યેલ વિશ્વવિદ્યાલય થી સ્નાતક ની ડિગ્રી મેળવી અને સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય થી એમબીએ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

જ્યારે ઈશા યેલ માં પોતાનું ભણવા નું પૂરું કરી રહી હતી, ત્યારે જ એમણે પોતાના પિતા મુકેશ અંબાણી ને જિયો ની શરૂઆત કરવા નો આઈડિયા આપ્યો હતો. હમણાં જ પોતાના એક નિવેદન માં મુકેશ અંબાણી એ બતાવ્યું હતું કે જીઓ નો આઇડિયા સૌથી પહેલા વર્ષ 2011 મા ઈશા આ એ જ આપ્યો હતો.

યેલ થી ભણવા નું પૂરું કર્યા પછી ઈશા અમેરિકાની વિશ્વવ્યાપી પ્રબંધન પરામર્શ (મેનેજમેન્ટ કન્સલ્ટિંગ) ફર્મ મકકીનસે એન્ડ કંપની માં કામ કર્યું હતું. ઓક્ટોબર 2014 મા ઈશા જીઓ અને રિલાયન્સ રિટેલ ની બોર્ડ ઓફ ડાયરેક્ટર બની.

એમ તો વેપાર ઇશા ના લોહી માં છે, એના કારણે એમણે પોતાની માતા ના પગ ચિન્હ ઉપર ચાલવા નું વિચાર્યું અને સ્ટેનફોર્ડ માં ભણવા ની સાથે સાથે નર્સરી માં એ ટીચર ની જોબ કરી. માત્ર વેપાર જ નહીં, જેમાં આ અરબપતિ પુત્રી આટલું વ્યસ્ત રહી, પરંતુ વર્ષ 2017 માં ન્યૂયોર્ક ના સૌથી મોટા ઇવેન્ટ “ધ મેટ ગાલા” માં ઈશા એ શાનદાર ડેબ્યૂ પણ કર્યું હતું.

ઇશા અંબાણી ની દર વરસ ની કમાણી લગભગ 4710 કરોડ રૂપિયા છે.  ઈશા માત્ર 16 વર્ષ ની ઉંમર માં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માં 80 મિલિયન ડોલર ના શેયર્સ ની માલિક બની ગઈ હતી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?