બેડરૂમની અંદરનું દ્રશ્ય જોઇ પતિ એ પત્ની પર કર્યો હુમલો, પછી જે થયું જાણીને ચોંકી જશો

0
216

ઑસ્ટ્રેલિયામાં એક પતિએ પત્નીને એવા ડ્રેસમાં જોઇ કે તેના પગ જ તોડી નાંખ્યા. આ અજીબોગરીબ કેસમાં જ્યારે પતિને ખબર પડી તો તેને ખૂબ પસ્તાવો થયો ને રડવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ. હાલ તેની પત્ની હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટના ગેરસમજના લીધે થઇ.

વાત એમ છે કે મહિલા એ સાપ જેવા દેખાતા સ્ટૉકિંગ્સ (લાંબા મોજા) પહેર્યા હતા અને તે બેડ પર સૂઇ ગઇ હતી. મહિલાએ પોતાના પગ ચાદરની બહાર કાઢ્યા હતા, ત્યારે થોડાંક અંધારામાં મહિલાનો પતિ આવ્યો હતો.

પતિ જેવો રૂમમાં ઘૂસ્યો કે તેને લાગ્યું કે બેડ પર બે સાપ છે. તેને જરાય મોડું કર્યા વગર બાજુમાં રાખેલા બેઝબોલ બેટથી હુમલો કર્યો. ત્યારે પત્નીએ ચીસાચીસ કરી મૂકી. આ જોઇ પતિના તો હોંશ જ ઉડી ગયા અને તરત તેને હોસ્પિટલ લઇ ગયો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?