ટૂથપેસ્ટની મદદથી ચેક કરો પ્રેગ્નન્સી ટેસ્ટ, મળશે પરફેક્ટ રિઝલ્ટ

0
793

પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે બજાર માં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોય છે. પરંતુ તમે ઘરે જ પોતાની પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માંગો છો એ પણ બહાર મળતા વિકલ્પો સિવાય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઘરમાં એક એવી વસ્તુ હંમેશા ઉપલબ્ધ હોય છે જેની મદદથીં તમે પ્રેગ્નન્સી વિશે જાણી શકો છો.

તમે પ્રેગ્નન્ટ છો એ ચેક કરવું હોય તો તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી તમે ઘરે જ ટેસ્ટ કરી શકો છો. દરરોજના ઉપયોગમાં કરવામાં આવતી સફેદ ટૂથપેસ્ટની મદદથી તમે જાણી શકો છો કે તમે પ્રેગનેન્ટ છો કે નહી. આ પ્રેગ્નન્સી ટેસ્ટ 2-3 વખત કરવાથી તમે તમારી પ્રેગ્નન્સી વિશે પૂરી રીતે સ્પષ્ટ થઈ શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે ઘરે બેઠાં ટૂથપેસ્ટથી પ્રેગ્નન્સી ટેસ્ટ કઈ રીતે કરશો…

પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે સૌથી પહેલા તમારે સફેદ રંગ ની ટૂથપેસ્ટ, સવારનો પહેલા યૂરિન ( પેશાબ ) અને એક ડિસ્પોઝલ કપની જરૂર પડશે.

આ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતું યુરિન એકદમ ફ્રેશ હોવું જોઈએ, નહીં તો પરફેક્ટ રિઝલ્ટ નહી મળે. કેમ કે સવારે કરવામાં આવેલી યૂરિનમાં HCG ની માત્રા વધારે છે. જે પ્રેગનેન્સીના લક્ષણોને બતાવવા માટે મદદ કરે છે.

પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે સૌથી પહેલા એક ડિસ્પોઝલ કપમાં એક ચમચી ટૂથપેસ્ટ નાખો. ત્યાર બાદ કપમાં 2 ચમચી તમારા યૂરિન નાખીને તેને સરખી રીતે મિક્સ કરો.

ટૂથપેસ્ટ અને યૂરિન મિક્સ કર્યા બાદ જો રંગ બ્લૂ થઇ જાય તો તો સમજી લેવું કે તમે પ્રેગનેન્ટ છો અને જો આ મિશ્રણમાં તમને કોઇ ફરક ન દેખાય તો સમજી લેવું કે તમે પ્રેગ્રનેન્ટ નથી.

ખાસ નોંધ

પ્રેગ્નન્સીના કન્ફર્મેશન કે પછી આની સાથે જોડાયેલા ટેસ્ટ કે ઈલાજ માટે સારા ડૉક્ટરનો સંપકૅ કરો. આ લેખન દ્વારા અમે તમને પ્રેગ્નન્સી ટેસ્ટનું પરિણામ 100 ટકા સાચું હોવાનો દાવો નથી કરી રહ્યા

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો