બીજી દુનિયા માં લઇ જવા વાળા આ પાંચ દરવાજા આ ધરતી પર છે હાજર, દરેક દરવાજા ની છે એક રહસ્યમય વાર્તા

0
57

આપણે પૃથ્વી પર રહીએ છીએ અને આપણું શું છે આપણે કઈ રીતે આવ્યા આ બધી વાતો ને લઈને વૈજ્ઞાનિકો ઘણા પ્રકાર ના પ્રુફ પણ આપ્યા છે, પરંતુ તો પણ કેટલાક સવાલો છે જેને કોઈ સાબિત નથી કરી શકતું. આપણા મન માં એક સવાલ, ઘણો રહસ્યમય સવાલ છે શું કોઈ બીજી દુનિયા પણ છે? એ દુનિયા જે ધરતી જેવી નથી. ત્યાં ની વસ્તુઓ અલગ છે અને સાથે જ આ પણ શું દુનિયા માં જવાનો રસ્તો આજ ધરતી થી મળી શકે છે. તમને બતાવીએ આવા કેટલાક પ્રમાણ જે આ તરફ ઇશારો કરે છે કે બીજી દુનિયા અહીંયા થી શરૂ થાય છે. અને તમને બતાવીએ એ પાંચ દરવાજા.

સૂર્યદેવ નો દરવાજો

બોલવિયા માં એ એવો ગેટ છે જેને સૂર્યદેવ નો દરવાજો માનવા માં આવે છે. લોકો નું માનવું છે કે આ ગેટ ની બીજીબાજુ એક એવી દુનિયા છે જ્યા ધરતી ની દુનિયા થી અલગ છે. લોકો અહીં આવી ને પૂજા પણ કરે છે અને આશા કરે છે કે એક દિવસ દરવાજો ખૂલશે અને અમને એ દુનિયા ને જોવા મળશે. આ ઉત્સુકતા એટલી વધારે છે કે લોકો ત્યાં પૂજા કરે છે અને માને છે કે આવું જલ્દી સાચું થશે.

સ્ટલ સેમેટ્રી – પેન્સિલ્વેનિયા

સેમેટ્રી એટલે કે સ્મશાન ઘાટ અથવા કબ્રસ્તાન. આ જગ્યા ને નરક નો દરવાજો માનવા માં આવે છે. એવું કહેવા માં આવે છે કે અહીં જ્યારે પણ દરવાજો ખુલે છે તો ભૂત પ્રેત અહીંયા આવતા જતા હોય છે અને લોકો ને હેરાન પણ કરે છે. અહિયાં ની કેટલીક ચૂડેલ એ પ્રાર્થના કરે છે કે એમની પુકાર સાંભળી લેવા માં આવે અને દરવાજો સંપૂર્ણ રીતે ખુલી જાય અને ભૂત પ્રેત એકવાર ફરી ધરતી પર આવી શકે.

 સુમેરિયન ગેટ

આ ગેટ ઈરાક ના લોકો અને એમની દંતકથાઓ થી જોડાયેલું છે. આ ગેટ ની બીજી બાજુ પણ દુનિયા ની કલ્પના કરવા માં આવી છે. ઇરાક ના લોકો માને છે કે આપણા પૂર્વજો ની પાસે એવી શક્તિઓ હતી જેનાથી એ બીજી દુનિયા માં જઈ આવી શકતા હતા. શિલાલેખ પર કરવા માં આવેલી કલાકૃતિઓ આની એક વાર્તા પણ બતાવે છે. એના ઉપર છપાયેલી કલાકૃતિઓ ની જોઈ ને તમે જાણશો કે એમના પૂર્વજ બીજી દુનિયા માં જતા હતા અને એ આજે પણ હાજર છે, પરંતુ એ સમુદ્ર ને ઊંડાણ માં ખોવાઈ ગયા છે, જેને કોઈ શોધી નથી શકતું.

હોયા બાચો ફોરેસ્ટ

રોમાનિયા નો હોયા બાચો ફોરેસ્ટ રાત ના સમયે એક રહસ્યમય જંગલ બની જાય છે. લોકો નું માનવું છે કે રાત ના સમયે આ જંગલ થી પસાર થવા વાળા લોકો ગાયબ થઈ જાય છે. આ વાત નું પ્રમાણ મળે છે એ વાત થી કે ત્યાં થી એક છોકરી 5 વર્ષ પેહલા ગાયબ થઈ હતી જ્યારે એ પાછી આવી તો એની ઉંમર જાણે વધી જ ન હતી. એ સેમ એવી દેખાઈ રહી હતી. 5 પાંચ વર્ષ પછી જ્યારે પાછી આવી તો લોકો ને પોતાની આંખો પર વિશ્વાસ ના થયો. ત્યાં છોકરી નું કહેવું હતું કે એ ખોવાઈ જ ન હતી.

ચેક રિપબ્લિક

અહીંયા એવો ખાડો છે જેની ઉંડાઇ કોઈ ને ખબર નથી. એવું માનવા માં આવે છે કે આ ખાડો સીધો નરક ની તરફ જાય છે. 13 મી સદી માં એક કેદી ની સામે આ શરત રાખવા માં આવી હતી એની સજા ત્યારે જ માફ કરવા માં આવશે જ્યારે એ આ ખાડા ની નીચે જશે. જયારે એ નીચે ગયો તો એમને એની બૂમો પાડવા ની અવાજ સંભળાવી અને જ્યારે એને બહાર કાઢવા માં આવ્યો હતો ત્યારે એ ઘરડો થઇ ચૂક્યો હતો. એણે બતાવ્યું કે નીચે જતા એની ઉંમર 30 વર્ષ વધી ગઈ હતી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?