દુનિયા નું રહસ્યમય ગામ જ્યાં માત્ર સુંદર સ્ત્રીઓ રહે છે તોપણ એમના થી છોકરાઓ નથી કરતા લગ્ન

0
174

નારંગી અને ગુલાબી રંગો થી ધોળાયેલા ઘર, સુંદર આકાર માં કપાયેલા વૃક્ષ અને એમના ઉપર બાંધેલા રંગબેરંગી રીબીન, અને હવા માં તરતી તાજા લવન્ડર ની સુગંધ. નોઈવા ડો કોર્ડેઇરોમાં બધું, દક્ષિણ પૂર્વ બ્રાઝીલ ના પહાડો માં વસેલું રહસ્યમય ગામ જ્યાં દરેક વસ્તુ માં સ્ત્રી નો સ્પર્શ છે.

જાણી ને તમને આશ્ચર્ય થશે રીયો ડી જાનેરો થી લગભગ 300 કિલોમીટર ઉત્તર માં આવેલું નાનું ગામ જ્યાં લગભગ 600 સ્ત્રીઓ રહે છે, જેમાંથી 300 કામકાજ ની ઉંમર વાળી સ્ત્રીઓ છે અને વધારે માં વધારે 20 થી 25 ઉંમર વાળી સ્ત્રીઓ છે.

હેરાન કરવા વાળી વાત આ છે કે આ ગામ લગભગ એક સદી થી બહાર ની દુનિયા થી અલગ છે અને પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. આટલું જ નહીં એક હજુ રહસ્ય ની વાત એ છે કે આ દુનિયા નું એકમાત્ર એવું ગામ છે જ્યાં છોકરીઓ છોકરાઓ ની આતુરતા થી રાહ જુએ છે. એમ તો બધી જગ્યા એ છોકરાઓ,છોકરીઓ માટે તરસે છે. પરંતુ આ ગામ માં આવું નથી.

આ ગામ માં લગભગ 600 સ્ત્રીઓ રહે છે. પરંતુ આ ગામ માં એવા છોકરાઓ મળવું મુશ્કેલ છે જેમના લગ્ન ન થયા હોય. અહીંયા છોકરીઓ ની શોધ અધૂરી રહી જાય છે. છોકરાઓ ની કમી નું સૌથી મુખ્ય કારણ છે અહીંયા ના બધા પુરુષો શહેરો માં કામ માટે ચાલ્યા જાય છે. ત્યારબાદ વિસ્તાર ની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીઓ ના ખભા ઉપર આવી જાય છે.

અહીંયા ની બધી છોકરીઓ નું કહેવું છે કે એ બધી પ્રેમ અને લગ્ન ના સપના જુએ છે. પરંતુ આ ગામ ને નથી છોડી શકતી. એ ઇચ્છે છે કે લગ્ન પછી છોકરાઓ એમના ગામ માં આવી ને રહે અને ત્યાંના જ નિયમ કાયદા માનતા રહે. અહીંયા ની કેટલીક સ્ત્રીઓ ના લગ્ન થઈ ગયા છે પરંતુ સ્ત્રીઓ ના પતિ અને 18 વર્ષ થી મોટા છોકરાઓ કામ ના કારણે ગામ થી બહાર જવું પડે છે. અહીંયા ખેતી થી લઈ ને બીજા બધા કામો સ્ત્રીઓ સંભાળે છે. આ ગામ ની ઓળખાણ મજબૂત મહિલા સમુદાય ના કારણે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?