આ ડોક્ટર એ પાર કરી દીધી ખરાબ વર્તણુંક ની બધી હદ, પોતાના મરીજ ની સાથે કર્યું એવું જાણી ને ચોંકી જશો તમે

0
126

કહેવાય છે કે ડોક્ટર ભગવાન નું બીજું રૂપ હોય છે જે દુનિયા માં આવી ને લોકો ની સેવા કરે છે અને જે જીવન ને ભગવાને આપ્યું છે એની રક્ષા કરે છે. પરંતુ જો આ જ ડોક્ટર તમારા જીવ નો દુશ્મન બની જાય તો આ વાત બધા ને હેરાની માં નાખી દે છે. અમે જે ડોક્ટર ની વાત કરી રહ્યા છે એણે પોતાના મરીજ ની સાથે એવી વર્તણૂક કરી જેને જાણી ને તમારો આત્મા કાંપી જશે. તમે પણ એની વર્તણૂક જાણી ને કહેશો કે આ માણસ નથી પરંતુ માણસ ના રૂપ માં રાક્ષસ છે.

આખી બાબત છે મધ્યપ્રદેશ ના હોશંગાબાદ ની, જ્યાં એક એવી ઘટના થઈ જેને જાણી ને બધા ચોંકી ગયા. વાત છે 5 ફેબ્રુઆરી ની જ્યારે આનંદ નગર ની પાસે ડોક્ટર ના ઘરે થી કોઈ અજીબ પ્રકાર ની વાસ આવી રહી હતી, એ વાસ ના વધવા ઉપર પાડોશીઓ એ પોલીસ ને આ વાત ની સૂચના આપી. ધીમે-ધીમે એ વાસ આખા વિસ્તાર માં ફેલાઈ રહી હતી. સુચના મળતા જ પોલીસ તેના ઘરે પહોંચી અને ત્યારબાદ એમણે જોયું એ જોઈને એમના પણ હોશ ઊડી ગયા.

પોલીસવાળા એ જોયું કે ડોક્ટર એક મોટા ચાકુ થી એક લાશ ના ટુકડા કરી રહ્યા હતા ત્યારે એની પાસે એક ડ્રમ મૂકેલું હતું, જેમાં એસિડ હતું અને એમાં એ જ લાશ ના ટુકડા પડ્યા હતા. બતાવી દઈએ કે આટલી ભયાનક ઘટના ને પરિણામ આપ્યુ એનું નામ છે સુનિલ મંત્રી. અને જે માણસ ની લાશ ના એ ટુકડા કરી રહ્યો હતો એનું નામ હતું વીરુ પચોરી.

કેમ કરી હત્યા

બતાવી દઈએ કે વીરુ ની વાઈફ, મંત્રી ની વાઈફ ના બુટિક માં કામ કરતી હતી, પરંતુ મંત્રી ની વાઈફ ના મૃત્યુ પછી એ આખું બૂટિક સંભાળવા લાગી. જેના કારણે એ વધારે સમય ત્યાં જ રહેતી હતી. બતાવી દઈએ કે વીરૂ ને આશંકા થઈ ગઈ એની પત્ની અને મંત્રી નું ચક્કર ચાલી રહ્યું છે અને આ જ શક એની હત્યા નું કારણ બન્યો.

બતાવી દઈએ કે વીરુ ને એની પત્ની ના મંત્રી થી અનૈતિક સંબંધ નો શક ઘણા સમય થી હતો અને આ વાત ને લઈને એ ઘણીવાર મંત્રી ને ધમકાવી પણ ચુક્યો હતો. જેના કારણે 4 ફેબ્રુઆરી એ બંને ની વચ્ચે વિવાદ થયો જેના પછી મંત્રી એ એને પોતાના ડ્રાઇવર બનવા ની વાત કરી, જેનાથી દરેક સમયે એની સાથે રહેશે અને એનો શક પણ દૂર થઈ જશે.

વીરુ બીજા જ દિવસ થી ડોક્ટર ની કાર ચલાવવા ની શરૂ કરી દીધી. ડોક્ટર ને લઈને ઇટારસી સરકારી હોસ્પિટલ ગયો, જ્યાં વીરુ એ મંત્રી ને બતાવ્યુ કે એના દાંત માં દુખાવો થઈ રહ્યો છે. મંત્રી એ એને હોસ્પિટલ થી દવાઓ અપાવી અને સાંજે બંને ઘરે પાછા આવી ગયા. ત્યાર બાદ તેને ફરી થી દાંત માં દુખાવો થયો એણે મંત્રી ને કીધું. ત્યારે મંત્રી એ વીરૂ ને ઈંજેકશન લગાવી લીધો. પરંતુ આ વિશ્વાસઘાત હતો જે વીરુ ની સાથે થયો એ ઈંજેકશન દુખાવા નો નહીં પરંતુ બેહોશી નો હતો. ત્યારબાદ મંત્રી સર્જીકલ ચાકુ થી વીરુ નું ગળું કાપી લીધું.

એક વાસ, જેણે આખા વિસ્તાર ને હચમચાવી દીધો

ત્યાર પછી હવે વારો હતો એની લાશ ને ઠેકાણે લગાવવા નો. મંત્રી એ હોશંગાબાદ ના બજાર માં ફરી ફરી ને એસિડ અને ટોયલેટ ખરીદ્યું. અને પછી ઘર માં આવી ને એ બધા ને ઘર માં એક ડ્રમ માં નાખ્યો અને પછી કુલ્હાડી થી વીરુ ની લાશ ના ટુકડા કરવા ના શરૂ કરી દીધા. અને ટુકડા ને કેમિકલ માં ઓગળવા માટે નાખતા ગયા. 4 ફેબ્રુઆરી ની સાંજ થી 5 ફેબ્રુઆરી ની બપોર સુધી મંત્રી લાશ ને કાપતા રહ્યા. ધીમે-ધીમે એસિડ માં ઓગળી રહેલી લાશ ની વાસ આખા વિસ્તાર માં ફેલાઈ ગઈ જેના પછી કોઈ એ પોલીસ ને સૂચના આપી.

હમણાં તો ડોક્ટર પોલીસ ની કસ્ટડી માં છે અને પોલીસ વીરુ ની વાઈફ ની પણ પુછતાછ કરી રહી છે એ પણ તો આ હત્યા માં મળેલી નથી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?