જો તમને પણ દહીંમાં મીઠું નાખીને ખાવાની ટેવ છે તો પેલા ખાસ આ વાત જાણી લો !!!

0
24

મોટાભાગના ઘરોમાં દહીંનો વપરાશ થતો હોય છે અને એક વાત સાચી પણ છે કે દહીં આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ ઉપયોગી હોય છે, અને દહીંને આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભકારી માનવામાં આવે છે. અને એક વાત જણાવી દઈએ કે જો તમે રોજ એક વાટકી દહીં ખાઓ છો તો એનાથી તમારી પાચનક્રિયા પણ સારી રહે છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ , પ્રોટીન અને વિટામિન મળે છે.

બીજી જો વાત કરીયે તો ભારતની પરંપરામાં પણ પ્રાચીન કાળમાં પણ લોકો ઘરમાં દહીંનો પ્રયોગ કરતા હોય છે , હા તમને જણાવી દઈએ કે દહીંનો પ્રયોગ માત્ર ખાવામાં જ નહિ પણ કેટલાક શુભ કાર્યોમાં પણ થાય છે. એટલું જ નહિ તમે ઘણી વાર જોયું હશે કે તમે કોઈ જરૂરી કામ પર જાઓ છો એ પહેલા એ વ્યક્તિને દહીં ખાંડ ખવડાવવામાં આવે છે.

એટલું જ નહિ એના સિવાય દહીં આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભકારી હોય છે. દહીં ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહિ પણ આપણને સુંદર દેખાડવામાં પણ મદદ કરે છે.એટલું જ નહિ જો તમે ઈચ્છો તો એનો બ્યુટી માસ્ક તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો. દહીંની ખાસ વાત એ છે કે તે સસ્તું હોય છે સાથે જ એ બધી જગ્યાએ સરળતાથી મળી શકે છે.

પણ એક વાત સાચી છે કે દહીંમાંથી ઘણા બેક્ટેરિયા પણ મળી આવે છે , જી હા જો તમે મેડિકલ સાયન્સનું માનો તો એક કપ દહીંમાં જો તમે બેક્ટેરિયાની ગણતરી કરો તો કરોડો બેક્ટેરિયા દેખાશે. એટલે કે દહીંમાં નાના નાના કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા રહેલા હોય છે એટલું જ નહિ પણ આ બેક્ટેરિયાને માત્ર લેન્સની મદદથી જ જોઈ શકીયે છે.

જો તમે લેન્સ લગાવીને જોવો છો તો આ બેક્ટેરિયા તમને જીવતા જ અહીંયા ત્યાં દહીંમાં ફરતા દેખાશે , આ બેક્ટેરિયાને આપણા શરીર માટે સારા માનવામાં આવે છે અને આપણા શરીરમાં એ હોવા એને લાભદાયી માનવામાં આવે છે, એ સિવાય જો તમે મીઠું દહીં ખાઓ છો તો એ બેક્ટેરિયા આપણા માટે ફાયદાકારક માનવામાં આવે છે, પણ તમને એ કદાચ ખબર નહિ હોય કે જો દહીંમાં એક ચપટી મીઠું નાખી દેવામાં આવે તો એક જ મિનિટમાં બધા જ બેક્ટેરિયા મરી જાય છે અને એની લાશ આપણા શરીરમાં જાય છે અને પછી એનાથી કોઈ જ ફાયદો થતો નથી.

જી હા એટલું જ નહિ પણ એના સિવાય જો તમે 100 કિલો દહીંમાં માત્ર એક ચપટી મીઠું નાખી દેવાય તો પણ દહીંના બધા જ બેક્ટેરિયા ખતમ થઇ જાય છે એટલે કે જો મીઠામાં જે કેમિકલ હોય છે એ દહીંમાં રહેલા સારા બેક્ટેરિયાને ખતમ કરી દે છે , માટે જો તમે દહીંનું સેવન કરો છો તો એમાં ખાંડ અથવા તો ગોળ ઉમેરીને ખાઈ શકો છો, વધારે પડતા ઘરોમાં દહીંનો ઉપયોગ રાયતાના રૂપે કરવામાં આવે છે , પણ વધારે પડતા લોકો એવા હોય છે કે જે દહીંમાં ખાંડ ,  ગોળ કે મીઠું ઉમેરીને ખાતા હોય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?