ખુબ જ સાધારણ દેખાતું આ મકાન વેચાવા જઈ રહ્યું છે 3 કરોડ, આ મકાનની ખરીદી માટે 33 કપલે કર્યું છે એપ્રોચ, જાણો મકાનમાં શું છે એવું ખાસ ?

0
21

અજબ-ગજબ ડેસ્કઃ સ્કોટલેન્ડમાં એક મકાન છે અને આ મકાન એના ઇન્ટીરિયર માટે ઘણું જ ચર્ચાઈ રહ્યું છે. આ મકાન રાજધાની એડિનબર્ગમાં આવેલું છે અને રેટ્રો ડિઝાઇનનું છે, આ મકાન બહારથી જોવામાં એકદમ સિમ્પલ દેખાય છે પણ આ મંદિર અંદરથી ખુબજ સુંદર વિન્ટેજ ફર્નીચરથી સજાવવામાં આવેલું છે. આ મકાનની કિંમત અત્યારે 2 કરોડ 82 લાખ રૂપિયા નક્કી થયેલી છે , અને આ કિંમતને ઘણી જ ઓછી છે એવું કહેવાય છે માટે આ મકાનને ખરીદવા માટે લોકોની ભીડ જમા થઇ હોય છે. આજ સુધી આ મકાનની ખરીદી માટે 33 કપલે અપ્રોચ કરેલું છે.

આ મકાનમાં છે વિન્ટેજ ફર્નીચર


– આ પ્રોપર્ટી વેચવા માટેની અત્યારે તો સ્ટેટ એજેન્ટ અંડર્સન સ્ટૈથર્નના હસ્તક છે. આ પ્રોપર્ટી 1960ના સમયગાળાના વિન્ટેજ ફર્નીચર્સ જોડે વેચાવાનું છે.

– આ પ્રોપર્ટીની ખરીદી માટે ઘણા દેખાડ્યો છે. આ મકાનની ખરીદી માટે અત્યાર સુધી 33 કપલે કોન્ટેક્ટ કરેલો છે, અને એમાંથી 7 લોકોએ આ મકાનને ખરીદવા માટેનો પ્રસ્તાવ પણ આપેલો છે.

– સ્ટેટ એજન્ટ ગ્રાહમ વ્હાઇટે જણાવ્યા મુજબ, મકાન જે વિન્ટેજ ફર્નીચર છે તે પણ મકાનનો જ એક ભાગ ગણાશે. પણ આજ સુધી આ મકાન વિષે કોઈ કસ્ટમરે વાત કરી નથી.

– આ ફર્નીચર ઘણું જ કિંમતી છે. અને એમાં લિવિંગ રૂમ, રસોડું અને બીજું પણ કેટલુંક ફર્નીચર 1950 અને 1930ના સમયનું છે, અને જો તેની અલગથી કિંમતની વાત કરીયે તો એની કિંમત ઘણી વધારે છે.

– પણ તે ફર્નિચરની કોઈ જ કિંમત નક્કી કરવામાં નથી આવી. પણ એવી વાત થાય છે કે,આ ફર્નીચર ઘણું જ જૂનું છે માટે આ કલેક્શનની અલગથી ઊંચી કિંમત લગાવી શકાય છે.

ડિઝાઇનરે કાઢ્યા છે બે માસ્ટરપીસ

– એક ઇન્ટીરિયર ડિઝાઇન ફર્મમાં કામ કરે છે એ ક્રિએટિવ ડિઝાઇનર સ્ટૈસી સિબલીએ આ ઘરમાંથી થોડાં પીસ નીકાળ્યા છે અને એની કિંમત ઘણી જ વધારે છે એવી સંભાવના છે.

– સ્ટૈસીએ જણાવ્યું કે, આ ઘરના લાઉન્જમાં જે કોફી ટેબલ રાખેલું છે એ ઘણું જ પોપ્યુલર રેટ્રો પીસ છે. ઘણા વિન્ટેજ સ્ટોર્સમાં આવા પીસ ઘણી મોંઘી કિંમતમાં તેનું વેચાણ થઇ રહ્યું છે. ઘણા એવા કન્ટેમ્પ્રેરી ઘરોમાં આ ટેબલ જોવા મળે છે.

– ડિઝાઇનરે લાઉન્સમાં જે વુડન ફ્રેમ સીટિંગ છે તેના માટે એવું કહેવામાં આવે છે કે, આ એવા વિન્ટેજ સેટ્સ છે, કે જો એની કિંમતની વાત કરીયે તો તેની કિંમત દોઢ લાખની આજુબાજુ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?