મહાનાયક અમિતાભ બચ્ચને ખોલ્યું રહસ્ય, બોલિવૂડ સ્ટાર્સ ના લગ્ન ના એન્વેલપ માં મૂકવા માં આવે છે આટલા રૂપિયા

0
340

જેવું કે તમે બધા લોકો જાણો છો કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં હમણાં લગ્ન ની સિઝન ચાલી રહી છે. અભિનેતા રણવીર અને અભિનેત્રી દીપિકા થોડા સમય પહેલાં જ લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. અને હવે અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને એમના વિદેશી બોયફ્રેન્ડ નિક સાથે લગ્ન કરવા ની છે. આટલું જ નહીં બોલિવૂડ માં આ દિવસો માં લગ્ન ના સમય માં ડ્રામા ક્વીન માનવા માં આવતી રાખી સાવંત પણ આ લાઈન માં છે. પરંતુ લગ્ન થી ભરેલા આ વાતાવરણ માં બોલિવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચને બોલિવૂડ સેલિબ્રિટી ના લગ્ન ને લઈ ને એક મોટું રહસ્ય ખોલ્યું છે. જેવું કે તમે બધા જાણો છો કે લગ્ન સમારંભ માં મહેમાન આવે છે તો એ વર-વધૂ માટે પોતાની સાથે કંઈક ને કંઈક ગિફ્ટ અથવા શગુન માં એન્વેલપ આપે છે. એન્વેલપ શગુન તરીકે આપવા માં આવે છે એની અંદર રૂપિયા મૂકેલા હોય છે, બધા ના મન માં આજ વિચાર રહે છે કે આટલા મોટા સેલિબ્રિટી ને એનવેલપ માં કોઈ ભારેભરખમ રકમ આપવા માં આવતી હશે. પરંતુ અભિનેતા અમિતાભ બચ્ચન ની આ વાત નો ખુલાસો કર્યો છે કે એન્વેલપ ની અંદર કેટલા રૂપિયા મૂકવા માં આવે છે.

બોલિવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચને એવું બતાવ્યું છે કે બોલિવૂડ માં શગુન ના એન્વેલપ ની એક રીત છે જે હંમેશા થી ચાલતી આવી રહી છે જે મહેમાન બોલિવૂડ ના લગ્ન માં આવે છે એમના માટે શગુન ની એક સમસ્યા રહે છે. જે મહેમાન લગ્ન માં આવતા હતા એમના મન માં આજ અસમંજસ રહેતી હતી કે આખરે આની અંદર કેટલા રૂપિયા મૂકવા માં આવે અને કેટલા ના મૂકવા માં આવે ? આની સાથે જ અમિતાભ બચ્ચને કીધું કે જુનિયર આર્ટિસ્ટ અથવા મેકઅપ મેન પોતાના સિનિયર સ્ટાર્સ અથવા નિર્માતા ના લગ્ન માં જતા ઘણો સંકોચ અનુભવ કરતા હતા.

અભિનેતા અમિતાભ બચ્ચને આગળ બતાવતા કીધું કે જે જુનિયર આર્ટિસ્ટ અથવા મેકઅપ મેન પોતાના સિનિયર સ્ટાર અથવા નિર્માતા ના લગ્ન માં જતા સંકોચ અનુભવ કરતા હતા અને આ જ અસમંજસ ના કારણે શગુન ના એન્વેલપ માં 101 રૂપિયા મૂકવા નું ચલણ શરૂ થયું અને મોટા થી લઈ ને નાના સુધી બધા કલાકારો માટે આ એક જ સીમા નક્કી કરવા માં આવી છે. આવું કરવા ની પાછળનું કારણ એ છે કે આના થી એકરુપતા પણ આવી છે અને કોઈને ખચકાટ નો પણ અનુભવ નથી થતો.

આગળ બતાવતા અમિતાભ બચ્ચન એ કીધું કે જ્યારે કોઈ કપલ ના લગ્ન માં જાય છે  પોતાની સાથે એક મોટો બુકે લઈ જવા નું પસંદ કરતા હતા પરંતુ એમની પત્ની જયા બચ્ચન ને આ બધું બિલકુલ પણ પસંદ ન હતું. જયા નું એવું માનવું છે કે જે બૂકે ને આપણે લગ્ન ના સમારોહ માં લઈ જઈએ છીએ એ બૂકે ને ફેંકી દેવા માં આવે છે.

એવા ઘણા લોકો છે જે બોલિવૂડ ના મોટા મોટા સ્ટાર ના લગ્ન ને જોઈને અને એમાં આપવા માં આવવા વાળા શગુન ના રૂપ માં એન્વેલપ ને જોઈ ને એ જ વિચારતા હશે કે આની અંદર કંઈક સારી એવી રકમ હશે પરંતુ એવું કશું જ નથી જોકે મહાનાયક અમિતાભ બચ્ચને બતાવ્યું કે જે બોલિવૂડ સેલિબ્રિટી ના લગ્ન માં એન્વેલપ આપવા માં આવે છે એમાં બધા માટે 101 રૂપિયા નું ચલણ કરવા માં આવ્યું છે જેનાથી કોઈ જુનિયર અથવા સિનિયર કોઈપણ પ્રકાર નો સંકોચ ના કરે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?