હિન્દૂ નથી છતાં પણ જાય છે મંદિર, બોલીવુડના આ સિતારાઓ , એમના ત્યાં ગીતા-કુરાન બંને છે

0
112

નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે,બધી જગ્યાએ પૂજા અને ધર્મ કર્મની જ વાત થઈ રહી છે. કારણ કે ભારત હિન્દૂ પ્રધાન દેશ છે ,માટે અહીંયા મોટા ભાગના લોકો નવરાત્રીની ઉજવણી કરે છે અને મંદિરમાં સ્પીકર્સ અને માતાનું જાગરણ સામાન્ય વાત છે . તેમાં સામાન્ય બિન-હિન્દુઓને સમસ્યા થવી સ્વાભાવિક હોઈ શકે છે,એવામાં કેટલાક સમજુ હોય છે તો નવ દિવસ સમજતા હોય છે, પરંતુ કેટલાક લોકોના કારણે જગડા થઇ જાય છે . આવા લોકોને બૉલીવુડના  સીતારાઓ પાસેથી શીખવું જોઈએ કારણ કે તેઓ દરેક ધર્મને માન આપે છે અને તેમના બાળકોને પણ સમાન શિક્ષણ આપે છે.ઉપરવાળાએ આપણને જે ધર્મમાં જન્મ આપ્યો છે તેને મરો ત્યાં સુધી અપનાવો પરંતુ દરેક ધર્મનું માન પણ કરો, કારણ કે બધા ભલે ઉપરવાળાને અલગ અલગ નામથી માનતા હોય , પરંતુ ભગવાન એક જ છે.હિન્દૂ નથી પરંતુ છતાં પણ આ સિતારાઓ મંદિરે જાય છે, આ ફક્ત ભારતના રંગીન ધર્મોમાં મનોરંજન કરે છે , અને આ એક સાચા માણસનું કર્તવ્ય હોય છે.

હિન્દૂ નથી છતાં પણ જાય છે મંદિર, બોલીવુડના આ સિતારાઓ

બૉલીવુડમાં, ધર્મ, જાતિ અને ધર્મ જેવી વસ્તુઓ ભાગ્યે જ જોવા મળે છે. તે હિન્દુ અથવા મુસ્લિમો ભલે હોય છતાં પણ તે ભારતના દરેક તહેવારને ઉજવે છે અને તેનો આનંદ માણે છે.તેવી જ રીતે નવરાત્રીના પ્રસંગે, આ બૉલીવુડના આ સીતારાઓ આ તહેવારની ઉજવણી ધૂમધામથી કરે છે.

1. સલમાન ખાન

સલમાન ખાન પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરે છે, એના સિવાય એમના ઘરમાં ઈદ બકરી ઈદ સિવાય પણ હોળી દિવાળી પણ એટલી જ ધૂમધામથી ઉજવાય છે. સલમાનને ઘણીવાર મંદિરોમાં ભગવાનના દર્શન કરતા જોયા છે.

2. આમિર ખાન

આમિર ખાને એક હિન્દુ સ્ત્રી સાથે લગ્ન કર્યા છે અને તેણે કહ્યું છે કે વિશ્વમાં પ્રેમ કરતા કંઇ પણ નથી. આમિર દરેક ધર્મને માન આપે છે અને દરેક તહેવારને ધૂમધામથી ઉજવે છે.

3. શાહરુખ ખાન

શાહરૂખ ખાન એક અભિનેતા છે, જેના ઘરમાં ગીતા અને કુરાન બાજુ બાજુમાં રાખવામાં આવે છે.આ વાત વિષે તેમણે એક ટોક શો પર આનો ઉલ્લેખ કર્યો હતો . શાહરુખ ખાન પોતાના બાળકોને પણ દરેક ધર્મનું આદર આપવાની શિક્ષા આપે છે, અને આપણે આ વાતનો પુરાવો તેમના ઘણા ફોટોમાં જોયો છે શાહરૂખે જેની સાથે પ્રેમ કર્યો અને લગ્ન કર્યા તે પણ હિન્દૂ છે માટે હિન્દૂ ધર્મ સાથે લગાવ રાખે છે.

4. સૈફ અલી ખાન

સૈફ અલી ખાને બે લગ્ન કર્યા અને બંને પત્નીઓ હિન્દુઓ રહી છે. આ કારણો સિવાય પણ , સૈફ હિન્દુ ધર્મને માનતા હોવાથી ક્યારેક ગુરુદ્વારા, ક્યારેક મંદિરે,તો ક્યારેક ગણપતિ ઉત્સવ ભાગ લેતા રહે છે , સેફ લગભગ કરીના સાથે મંદિરે જાય છે.

5. સોહા અલી ખાન

પટૌડીની નાની પુત્રી અને બોલીવુડની અભિનેત્રી સોહા અલી ખાનને પણ હિંદુ ધર્મની માન્યતાઓ અને દેવીની પૂજા કરવી ગમે છે . સોહા પણ ગણેશ તહેવારમાં ખુબ ઉત્સાહથી ભાગ લે છે, અને ક્યારેક તેના ઘરમાં ગણપતિ પણ સ્થાપિત કરે છે.

6. કેટરિના કૈફ

કેટરિના કૈફના પિતા ભારતીય મુસ્લિમ અને માતા મૂળ બ્રિટિશની ખ્રિસ્તી છે, પરંતુ કેટરિના મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ સિવાય ઉપરાંત હિંદુ ધર્મમાં પણ નિષ્ઠાથી માને છે. તેઓ ઘણીવાર સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?