છાણા થાપવા માટે મજબૂર થઈ ગઈ બોલિવૂડ ની આ 2 સુંદર અભિનેત્રી, આપી ચૂકી છે સુપરહિટ ફિલ્મો

0
100

આ અભિનેત્રીઓ ક્યારેય ધૂળ પણ પોતાના ચહેરા પર નથી આવવા દેતી, પરંતુ હવે છાણ થાપતી દેખાઈ રહી છે.

બોલિવૂડ માં કામ કરવાવાળી અભિનેત્રીઓ લક્ઝરી લાઇફ જીવે છે. આગળ-પાછળ લાંબી લાંબી ગાડીઓ હોય છે. કોઈપણ વસ્તુ ની કમી નથી હોતી, પરંતુ તો પણ કોઈ અભિનેત્રી ગામ પહોંચી જાય અને ત્યાં અજીબ કામ કરવા લાગે તો એમના ફેન્સ ને મોટો ઝટકો લાગે છે. આવું જ કંઇક સાચે માં થયું છે. સોશિયલ મીડિયા પર બે મોટી અભિનેત્રીઓ ના ફોટા વાયરલ થઇ રહ્યા છે, જેમાં એ છાણ થાપતી દેખાઇ રહી છે, જે પોતાના માંજ એક મોટી વાત છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

અરે ભાઈ, લક્ઝરી લાઇફ સ્ટાઇલ છોડીને જે અભિનેત્રીઓ ગામ માં છાણ થાપતી દેખાઇ તો એ શોક તો લાગશે. હા તો, અભિનેત્રીઓ ક્યારેય ધૂળ પણ પોતાના મોઢા ઉપર આવવા નથી દેતી, પરંતુ એ છાણ થાપતી દેખાઇ રહી છે. પેહલા જ્યારે આ ફોટા વાયરલ થયા તો અભિનેત્રીઓ ની આ સ્થિતિ પર લોકો ને તરસ આવ્યો, પરંતુ બાબત તો કંઈક બીજી જ હતી. વાસ્તવ માં, અભિનેત્રીઓ છાણ જરૂર થાપી જરૂર રહી છે, પરંતુ કોઈ મજબૂરી માં નહીં, પરંતુ આની પાછળ કારણ કંઈક બીજું છે, જેના વિશે અમે તમને નીચે બતાવીશું.

છાણ થાપતી દેખાઈ ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ


સોશિયલ મીડિયા પર એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ છાન થાપતી દેખાઈ રહી છે. આ ફોટો મેરઠ અને બાગપત નો છે. બતાવી દઈએ કે ભૂમિ પેડનેકર અને તાપસી યુપી ના અલગ-અલગ વિસ્તાર માં જઈ રહી છે અને આ પ્રકાર ની વર્તણૂક કરતી દેખાઈ રહી છે, જેના કારણે આખા યુપી માં ચર્ચા નો વિષય બની ગઈ છે. ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ ના ફોટો ઘણો વધારે ફાયદો થઈ રહ્યો છે આ બંને ને ઘણું પસંદ પણ કરવા માં આવે છે.

ફિલ્મ સાંઢ કી આંખની શૂટિંગ કરી રહી છે અભિનેત્રીઓ

બતાવી દઈએ કે ભૂમિ પેડનેકર અને તાપસી પન્નું ફિલ્મ ‘સાંઢ કી આંખ’ ની શૂટિંગ કરી રહી છે અને આ કારણ થી એમને ઉત્તર પ્રદેશ ના અલગ-અલગ વિસ્તાર માં જવું પડી રહ્યું છે. ફિલ્મ પાત્ર ના પ્રમાણે એ છાણ થાપતી દેખાઈ. આવા માં છાણ નો ઉપલો બનાવવો એમના કામ નો ભાગ છે, કોઈ મજબૂરી નથી. આના માટે ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ ઘણી મહેનત કરી રહી છે અને ઘણું સારું પાત્ર પણ પ્લે કરી રહી છે, જે યુપી ની બે સ્ત્રી ઉપર આધારિત છે.

સુપર હિટ ફિલ્મ આપી ચૂકી છે ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ


ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ બંને સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે અને આ ફિલ્મ ઘણી યુનિક છે, જે પડદા ઉપર હિટ થાય એ નક્કી છે. બતાવી દઈએ કે ભૂમિ પેડનેકર હમણાં ફિલ્મ સોનચિડિયા માં દેખાઈ, જે કમાણી ની બાબત માં ઓછી રહી, પરંતુ એમનો જાદુ એમનો એમ છે છે. આના સિવાય તાપસી પન્નુ ની ફિલ્મ બદલા તો પડદા ઉપર ધમાલ મચાવી રહી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?