ભારત ના ખેડૂતો એ ટામેટા મોકલવા ની ના પાડી તો ભડકી ગયા પાકિસ્તાની, બધા એ લીધું એક જ વસ્તુ નું નામ

0
56

કદાચ આ માનવ ઇતિહાસ નું પહેલું યુદ્ધ છે જેમાં ટામેટા, બટાકા, પાણી જેવા હથિયાર ચલાવવા માં આવી રહ્યા છે અને દુશ્મનો નો જીવ પણ નીકળી જશે.

14 ફેબ્રુઆરી એ પુલવામા માં થયેલા આતંકી હુમલા માં crpf 40 જુવાનો થી વધારે શહીદ થઈ ગયા. આખો દેશ જુવાનો ની શહાદત પર શોક મનાવી રહ્યું છે. આ હુમલો ત્યારે થયો જ્યારે જુવાનો ની ગાડી નો કાફ્લો ડિપ્લોયમેન્ટ માટે બેસ કેમ્પ જઈ રહ્યો હતો. આ હુમલા પછી દેશભર ના લોકો પાકિસ્તાન ની નિંદા કરી રહ્યા છે અને ઘણો વિરોધ કરી રહ્યા છે. સામાન્ય માણસ થી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ આ હુમલા પર અલગ અલગ પ્રકારે ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. કોઈ ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો કાઢી રહ્યો છે તો કોઈ વીડિયો બનાવી ને. પુલવામા હુમલા ના પછી દેશ નો બાળક બાળક ગુસ્સા માં છે. આવા માં ભારતીય ખેડૂતો એ પણ પાકિસ્તાન થી બદલો લેવા નું નક્કી કર્યું છે.

ટામેટા મોકલવા ની ના પાડી

વાસ્તવ માં, પુલવામા હુમલા પછી ભારત અલગ-અલગ રીતે પાકિસ્તાન ને ઘેરી રહ્યું છે, જેમાં વ્યાપારિક સંબંધ પણ શામેલ છે. ઘણા ટ્રેડર્સ અને ખેડૂતો એ પોતાનો માલસામાન પાકિસ્તાન મોકલવા ની ના પાડી દીધી છે. જે સમાન પાકિસ્તાન નિકાસ કરવા માં આવતું હતું હવે એના ઉપર સરકારે દેશ એ સ્ટેમ્પ ડ્યુટી ને ૨૦૦ ગણી વધારી દીધી છે. બતાવી દઈએ કે, મધ્યપ્રદેશ ના ખેડૂતો એ નક્કી કરી લીધું છે કે કોઈપણ સ્થિતિ માં એ ટામેટા પાકિસ્તાન નહીં મોકલે. પરિણામ થયું કે પાકિસ્તાન માં ટામેટા ની કિંમત વધી ગઈ. આ વાત ની જાણકારી સાઉથ એશિયા ના એક પત્રકારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપ્યુ.

180 રૂપિયા કિલો પહોંચ્યા ટામેટા ના ભાવ

બતાવી દઈએ કે, પાકિસ્તાન માં ટામેટાં ના ભાવ ઘણા વધી થઈ ગયા છે. લાહોર માં 1 કિલો ટામેટા ની કિંમત 180 રૂપિયા છે. જ્યારે ભારત માં 10 રૂપિયા કિલો મળી રહ્યા છે. આઝાદપુર મંડી થી પાકિસ્તાન માં સૌથી વધારે ફળ અને શાકભાજી સપ્લાય કરે છે. હવે મંડી ના વેપારીઓ એ પાકિસ્તાન માલ ન મોકલવા નો નિર્ણય લીધો છે. રિપોર્ટ ની માનીએ તો અટારી-બાધા માર્ગે દરરોજ લગભગ 75 થી 100 ટામેટા થી ભરેલા ટ્રક પાકિસ્તાન જતા હતા પરંતુ આ ઘટના પછી ટ્રેડર્સે આના ઉપર રોક લગાવી દીધી છે. હવે પાકિસ્તાન ની જનતા નું કહેવું છે કે એ ટામેટા ની જગ્યાએ દહી અને આલુબુખારા નો ઉપયોગ કરશે.

બતાવી દઈએ કે, ગુરૂવાર ના દિવસે સીઆરપીએફ નો કાફલો જમ્મુ થી કાશ્મીર તરફ રવાના થયો હતો. આ કાફલા માં કુલ 78 ગાડીઓ હતી. આ ગાડીઓ માં 2500 પણ વધારે યુવાનો હતા. આતંકીઓ દ્વારા જે બસ ટાર્ગેટ પર લેવા માં આવી એમાં લગભગ 40 જુવાન હાજર હતા. જૈશ – એ મહોમ્મદ ના આતંકી એ 350 કિલો વિસ્ફોટક ભરેલા વાહન સીઆરપીએફ ના કાફલા ને ચાલી રહેલા એક બસ જોડે અથડાવી દીધું. વિસ્ફોટક ભરેલું વાહન જેવું સીઆરપીએફ ની બસ અથડાયો એક જોરદાર ધમાકો થયો. ધમાકો એટલો જબરદસ્ત હતો કે એની અવાજ 10 કિલોમીટર સુધી સંભળાઈ. ધમાકા ના પછી આતંકીઓ એ crpf ના કાફલા ઉપર તાબડતોડ ફાયરિંગ પણ કરી.

જુઓ વિડિયો –

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?