શું તમે ક્યારેય લીંબુ પાણીથી ન્હાયા છો ? જાણી લો તેનાથી મળતા ફાયદા વિષે

0
171

દરેકે લીંબુ પાણી પીધું તો હશે પણ શું તમે તેનાથી ક્યારેય સ્નાન કર્યું છે? 

આપણે દરેક જાણીયે છે તેમ લીંબુનું સેવન આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવા ઉપરાંત તાવની સારવારમાં પણ લીંબુ ગુણકારી હોય છે. લીંબુમાંથી જે વિટામિન C મળે છે તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે . પણ શું તમે જાણો છો કે લીંબુ પાણી વડે ન્હાવાના પણ ઘણા બધા ફાયદા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીયે લીંબુ પાણીથી ન્હાવાના થતા ફાયદા વિષે .

ઓઈલી સ્કીન માટે મદદરૂપ 

જો તમારી સ્કીન છે ઓઈલી તો હવે હેરાન નહિ થાઓ. નહાતા પહેલા લીંબુના થોડા ટીંપા પાણીમાં ઉમેરી દો આવુ સળંગ એક અઠવાડિયા સુધી જો કરવામાં આવે તો અસરકારક પરિણામ પ્રાપ્ત થશે.

આખો દિવસ થશે તાજગીનો અનુભવ 

જો લીંબુનો રસ મિક્સ કરીને તે પાણીથી નાહવામા આવે તો આખો દિવસ તાજગીનો અનુભવ થાય છે.

દુર્ગંધથી મેળવી શકાય છૂટકારો 

કેટલાક લોકોને શરીરમાંથી પરસેવાની જબરદસ્ત દુર્ગંધ આવતી હોય છે. અને લીંબુ એક એસિડ છે. અને લીંબુમાં જે એન્ટી સેપ્ટિક હોય તે ગંધ દૂર કરવામાં ઉપયોગી છે.

ત્વચા એકદમ સુંવાળી રહે 

લીંબુમાં સાઈટ્રીક એસિડ હોય છે જે બ્લીચિંગનું કાર્ય આપે છે. જેનથી શરીર પરના ડાઘ-ધબ્બા દૂર થાય છે. સ્કીન એકદમ કોમળ બને અને ચમકદાર થાય છે.

કરચલીઓ થાય ઓછી 

જો લીંબુના પાણી વડે નહાવામાં આવે તો શરીરની કરચલીઓ ઓછી થવા લાગે છે અને કોઈને તમારી વધતી ઉંમરનો અંદાજો આવશે જ નહિ.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?