આલિયા ભટ્ટ એ પોતાના હેલ્પર અને ડ્રાઈવર ને આપ્યા 1 કરોડ રૂપિયા, કારણ જાણી ને તમે પણ થઈ જશો ખુશ

0
27

આલિયા માત્ર સારી એક્ટર જ નહીં પરંતુ એક સારી માણસ પણ છે, આ રહ્યું એનું પ્રમાણ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ જેટલી સારી એક્ટ્રેસ છે એટલી સારી માણસ પણ છે અને આ વાત નું પ્રમાણ એમણે પોતે આપ્યું છે. આલિયા ભટ્ટ ની ગણતરી હવે બોલીવુડ ની ટોપ એક્ટ્રેસીસ માં થાય છે. એમ તો આલિયા ભટ્ટ હંમેશા રણબીર ની સાથે પોતાના રિલેશનશિપ ને લઈ ને હેડલાઈન્સ માં રહે છે પરંતુ આ વખતે અલગ કારણ થી ચર્ચા માં આવી છે.

આલિયા ભટ્ટ ની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને ઘણી સારી છે. એક પછી એક હિટ ફિલ્મો આપી ને એ બોલીવુડ ની ટોપ એક્ટ્રેસ માં ફેમસ થઈ ગઈ છે. ત્યાં જ રણબીર કપૂર ની સાથે રિલેશન ને લઈને પણ હંમેશા ચર્ચા માં રહે છે. બંને ની ફેમીલી પણ એમના સંબંધ થી ઘણી ખુશ છે. આલિયા આ વખતે એક ઘણા ખાસ કારણ થી ચર્ચા માં આવી છે. આલિયા ની આ વર્તણૂક ના વિશે જાણી ને તમે પણ એમની વાહ વાહ કરતા નહીં થાકો.

એમ તો તમે બોલિવૂડ સેલિબ્રિટી ને બીજા ની મદદ કરતાં ઘણી વાર જોયું અને સાંભળ્યું હશે પરંતુ આલિયા ભટ્ટે પોતાના ડ્રાઇવર અને હેલ્પર માટે જે કર્યું છે અને જાણી ને તમે વાહ-વાહ કરતા નહીં થાકો.

જ્યારે વર્ષ 2012 માં આલિયા એ પોતાના કરિયર ની શરૂઆત કરી હતી ત્યાર થી ડ્રાઇવર સુનિલ અને એમનો હેલ્પર અમોલ એમની સાથે છે. આલિયા એ બંને ને પોતાના પરિવાર નો ભાગ માને છે. આલિયા એ સુનિલઅને અમોલ ને 50 લાખ રૂપિયા નું ઘર ગિફ્ટ આપ્યુ છે.

સ્પોટબોય ડોટ કોમ ની રિપોર્ટ ના પ્રમાણે, આલિયા પોતાના બર્થ ડે પર સુનિલ અને અમોલ ને આ મોંઘું ગિફ્ટ આપ્યું. આલિયા સુનિલ અને અમોલ ને 50-50 લાખ રૂપિયા આપી દીધા જેનાથી બંને મુંબઇ માં પોતાનું ઘર ખરીદી શકે. ખબરો ની માનીએ તો સુનિલ અને અમોલ એ મુંબઈ ના જૂહુ અને ખા2 વિસ્તાર માં પોતાના માટે 1 બીએચકે ફ્લેટ પણ ખરીધ્યો છે.

મુંબઈ માં ઘર લેવું કોઈના માટે પણ ઘણી મોટી વાત હોય છે, આવા માં આલિયા એ પોતાના વર્કર્સ ને આ ગિફ્ટ આપ્યો એ હજુ ઘણી મોટી વાત છે, એમનું આવું કરવા થી બે લોકો ને છત મળી ગઈ. અને આ વાત જાહેર છે કે એ બંને આલિયા ના ઉપકાર ને જીવનભર નહીં ભૂલે. વાત કરીએ આલિયા ના વર્ક ફ્રંટ ની તો આ દિવસો માં એ પોતાની ફિલ્મ કલંક ના પ્રમોશન માં ઘણી વ્યસ્ત છે. ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું છે. આલિયા ની સાથે આ ફિલ્મ માં વરુણ ધવન, માધુરી દીક્ષિત, સંજય દત્ત,આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા લીડ રોલ માં છે.

વાત કરીએ આલિયા અને રણબીર ના લગ્ન  ની તો આ બંને ઘણા દિવસો થી લગ્ન ને લઈ ને ઘણી ખબરો સામે આવી રહી છે, પરંતુ આલિયા અને રણબીરે પોતાના લગ્ન ને લઈને કોઈ પણ પ્રકાર ની વાત નથી કરી. હવે આવા માં એમના ફ્રેન્ડ્સ બસ આ વાત ની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એ બંને લગ્ન ના બંધન માં બંધાશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?