‘ખતરો કે ખિલાડી’ ના સેટ થી અક્ષય કુમારે પોસ્ટ કર્યો ફોટો, લખ્યું – ‘પ્લીઝ મારી પત્ની ને ના બતાવતા’

0
56

અક્ષય કુમાર રિયાલિટી શો ખતરો કે ખિલાડી સીઝન 9 ના ફિનાલે માં જવા ની જાણકારી પોતે જ ટ્વિટર પર આપી અને પછી કીધું કે મારી પત્ની ને ન બતાવતા.

ટેલિવિઝન નો મોસ્ટ પોપ્યુલર રિયાલિટી શો ખતરો કે ખિલાડી સીઝન 9 નો અંત થઈ ગયો છે. 10 માર્ચ એટલે કે રવિવારે આનો ફિનાલે થયો, જેમાં અક્ષય કુમાર એ પણ હાજરી આપી. હા તો, અક્ષય કુમાર રિયાલિટી શો ખતરો કે ખિલાડી 9 ના ફિનાલે માં જવાની જાણકારી પોતે ટ્વિટર આપી અને પછી કીધું કે મારી પત્ની ને ન બતાવતા. અક્ષયકુમાર એકવાર ફરી રિયાલિટી શો ખતરો કે ખિલાડી સીઝન 9 મા ખાતરો થી રમતા દેખાયા, પરંતુ આ બધા ની વચ્ચે એમણે પોતાનું પત્ની નો ડર પણ લાગી રહ્યો હતો. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

રિયાલિટી શો ખતરો કે ખિલાડી સીઝન 9 અક્ષય કુમાર પોતાની ફિલ્મ કેસરી ના પ્રમોશન માટે આવ્યા, જ્યાં એક પછી એક ખતરો થી પણ રમ્યા. આપણે બધા જાણીએ છે કે અક્ષય કુમાર ને સ્ટંટ કરવા નો ઘણો શોખ છે, પરંતુ એ પોતાની પત્ની થી સંતાડી ને રાખે છે. અક્ષય કુમાર એક ટ્વિટ કરતાં લખ્યું કે રિયાલિટી શો ખતરો કે ખિલાડી સીઝન 9 માં ગયા, પરંતુ પ્લીઝ મારી પત્ની ને ન બતાવતા.

એકવાર ફરી આગ થી રમશે અક્ષય કુમાર

અક્ષય કુમાર ને ખતરો થી રમવા માટે ઓળખવા માં આવે છે. આવા માં એમણે એક ટ્વિટ માં લખ્યું કે જાણે આ આખું અઠવાડિયું આગ થી રમતા નીકળ્યો અને રોહિત ના શો માં પણ આવું કરવા નું હતું, પરંતુ પ્લીઝ તમે લોકો અને દૂર થી જુઓ અને મારી પત્ની ને ન બતાવતા. વાસ્તવ માં, અક્ષય કુમાર ભલે ખતરો કે ખિલાડી માનવા માં આવે છે, પરંતુ પોતાની પત્ની થી ઘણા ડરે છે. હમણાં જ એમની પત્ની ટ્વિંકલ એમને જીવ થી મારવા ની ધમકી આપી ચૂકી છે, જેનાથી હવે અક્ષય કુમાર હજુ વધારે ડરવા લાગ્યા છે.

આગ માં લપટાયેલા અક્ષય કુમારે કર્યું હતું રેમ્પવોક

હમણાં એક વેબ સીરીઝ ના લોન્ચિંગ ના અવસર પર અક્ષય કુમાર આગ માં લપટાયેલા રેમ્પ વોક કરતા દેખાયા. અક્ષય કુમાર નો આ લૂક જોઈ ને દરેક હેરાન રહી ગયા. આગ ની સાથે અક્ષય કુમાર ને લપટાયેલું જોઈને એમના ફેંસ નારાજ થઈ ગયા. અક્ષય કુમાર જ્યારે પોતાના આગ થી લપટાયેલું રેમ્પવોક પોસ્ટ કર્યો હતો ફેન્સ એ કીધું કે તમારા થી આવી આશા ન હતી, કારણકે તમે તો આને સંપૂર્ણ સુરક્ષા ની સાથે કરી રહ્યા છો, પરંતુ તમારા ફેંસ આને હકીકત માં પણ કરી શકે છે.

પત્ની થઈ હતી ઘણી ગુસ્સે


અક્ષય ના આગ વાળો ફોટો જોઈને ટ્વિંકલ ખન્ના ઘણી ગુસ્સે થઈ હતી. ટ્વિંકલ ખન્ના એ ટ્વિટર પર લખ્યું હતું કે ઘરે આવો, હું તમને મારી દઈશ અને જો તમે બચી ગયા તો ભગવાન મારી મદદ કરશે. ટ્વિંકલ નો આ ટ્વિટ જોઈને અક્ષય ઘણી ખરાબ રીતે ડરી ગયા અને આ જ કારણ હતું કે હવે અક્ષય પોતાના ફેંસ થી વિનંતી કરી કે એમની પત્ની ને ખતરો કે ખીલાડી વાળા કોઈપણ સ્ટંટ ના બતાવે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?