આકાશ અંબાણી ની જાન માં શાહરુખ ખાન ની થઈ ઇન્સલ્ટ, ડાન્સ કરી રહ્યા હતા ત્યારે આકાશે કરી દીધું સાઈડ માં

  0
  283

  શાહરુખ કરી રહ્યા હતા ડાન્સ ત્યારે આકાશ આવ્યા અને એમને સાઈડ માં ઊભા રહેવા નું કીધું અને કરવા લાગ્યા આ કામ

  દેશ ના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી ના પુત્ર આકાશ અંબાણી ના લગ્ન 9 માર્ચ એ શ્લોકા મહેતા ની સાથે થયા. જે રીતે મુકેશ અંબાણી પોતાની પુત્રી ઇશા અંબાણી ના લગ્ન ભવ્ય રીતે કર્યા હતા એવી રીતે તેમના પુત્ર ના લગ્ન પણ થયા. આકાશ અને શ્લોકા ના લગ્ન માં સામેલ થવા માટે દેશ-વિદેશ ના ઘણા મોટા સેલિબ્રિટીઓ એ હાજરી આપી. આ લગ્ન માં બોલિવૂડ ના જ નહીં પરંતુ પોલિટિક્સ થી લઈને રમત-જગત ના પણ ઘણા મોટા માણસો એ હાજરી આપી.

  ઈશા ના લગ્ન માં સંગીત નું ફંકશન તો તમને યાદ જ હશે જ્યારે સલમાન ખાન આકાશ ની પાછળ ડાન્સ કરતાં દેખાયા હતા અને સોશિયલ મીડિયા માં આ વાત સામે આવી હતી કે આકાશે બોલિવૂડ ના ભાઈજાન ને પોતાનો બેકગ્રાઉન્ડ ડાન્સર બનાવી દીધો. ઈશા ના સંગીત નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો જેમાં સલમાન ખાન આકાશ અંબાણી ના બેગ્રાઉન્ડ ડાન્સર બન્યા હતા.

  ત્યાં જ હવે એક હજુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે આકાશ અંબાણી ના લગ્ન નો છે. બતાવી દઈએ કે જ્યારે આકાશ ની જાન નીકળી રહી હતી ત્યારે એમાં શાહરૂખ, રણબીર કપૂર બધાએ ઘણો ડાન્સ કર્યો અને મસ્તી કરી, પરંતુ હવે આ ફંકશન નો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે જેમાં આકાશ અંબાણી, શાહરુખ ખાન અને રણબીર કપૂર હાજર છે. આ વાયરલ વીડિયો માં પહેલીવાર જોવામાં  લાગી રહ્યું છે કે આકાશ અંબાણી શાહરૂખ ખાન ની ઇન્સલ્ટ કરીને એમને સાઈડ માં કરી રહ્યા છે. આ વીડિયો માં જોઈ શકાય છે કે જાન ના સમયે શાહરૂખ ખાન અને રણબીર કપૂર એકસાથે નાચી રહ્યા છે ત્યાં આકાશ અંબાણી આવે છે અને શાહરુખ ને સાઈડ માં થવાનું કહે છે અને પોતાની માતા નીતા અંબાણી ને ડાન્સ કરવા માટે બોલાવે છે.

  જે ટ્વિટર યુઝર્સે આ વીડિયો શેર કર્યો છે એણે વીડિયો ના કેપ્શન પર લખ્યું છે કે, તમે જોયું કે નહીં, આકાશ અંબાણી એ શાહરૂખ ખાન ની કરી ઇન્સલ્ટ, એમને સાઈડ માં ઊભા રહેવા નું કહી દીધું. વીડિયો ને જોઈ ને આવું જ લાગી રહ્યું છે કે શાહરુખ અને રણવીર ડાન્સ કરી રહ્યા હતા ત્યારે આકાશ આવ્યા અને શાહરુખ ને સાઈડ કરીને જગ્યા બનાવવા નું કીધું જેથી એ પોતાની માતા ની સાથે ડાન્સ કરી શકે. ઝડપ થી શાહરૂખ સાઈડ માં થઇ જાય છે ત્યારે એમની પાસે એક માણસ આવે છે અને એમના થી વાત કરવા લાગે છે.

  હવે આ વીડિયો ની પાછળ નું સાચું કારણ શું છે એ તો અત્યાર સુધી ખબર નથી પડી પરંતુ જે રીતે આ વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહ્યો છે એ તો એવું જ લાગી રહ્યું છે કે આ વખતે આકાશ ના લગ્ન માં શાહરુખ ની ઇન્સલ્ટ થઈ છે.

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?