આ એક વસ્તુ આંખોમાં લગાવો, 1 મહિનામાં જ ચશ્માના નંબર કરો દૂર

0
45

આંખો કમજોર થાય એની પાછળના કારણોમાં શરીરમાં પાણીની ખામી, અનિયમિત ભોજન, દુષિત ભોજન, તણાવગ્રસ્ત જીવન અને પ્રદુષણવાળા વિસ્તારમાં વધારે સમય માટે રહેવું હોઈ શકે છે. એ સિવાય જે લોકો લિમિટ કરતા પણ વધારે ફોન, કોમ્પ્યુટર, ટીવી અને ટેબ્લેટનો વપરાશ કરતા હોય છે તો એવા લોકોને આંખોને લગતી ઘણી બીમારીઓ થવાનો ભય રહે છે. આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ જે પ્રમાણે છે તે પ્રમાણે આંખોમાં નંબર આવી જવા એ સ્વાભાવિક છે. આ બધાથી તમારી આંખોની રોશની કમજોર થાય છે અને પછી આંખોમાં ચશ્માં આવી જાય છે. કેટલાક લોકો નંબરને દૂર કરવા માટેના ઘણા પ્રયાસો કરતા હોય છે છતાં પણ ચશ્માંના નંબર દૂર થતા જ નથી, તો આજે અમે જે ઉપાય તમને જણાવવાના છે એ પછી આ સમસ્યા માટે ચિંતા નહિ કરવી પડે કે તમારે બજારમાંથી કોઈ જ પ્રકારની દવાઓની પણ જરૂર પડશે નહિ તો ચાલો જાણી લઈએ આંખોના નંબર દૂર કરવાનો એક ખુબજ સરળ ઉપાય !!

આજકાલ યુવાનો જ નહિ પણ નાના-નાના બાળકોને પણ ચશ્માના નંબર આવી જતા હોય છે. તો શું તમને ખબર છે કે ? વાસી થૂંક એ આપણા સ્વાસ્થ્યને એવા ઘણા લાભ આપે છે કે જેના વિષે કદાચ તમને નહિ ખબર હોય. અને ખાસ તો વાસી થૂંક આપણી આંખો માટે કઈ રીતે લાભદાયી છે એ જાણી લઈએ.

કઈ રીતે વાસી થૂંકનો પ્રયોગ કરવો ?


વાંસી થૂંક આપણા શરીર માટે એક ઔષધિ તરીકેનું કામ કરે છે. આપણે જયારે સવારે ઉઠીયે છે ત્યારે આપણા મોઢાનું જે સૌથી પહેલું થૂંક હોય છે એને જો આપણી આંખોમાં લગાવીએ તો ચશ્માં તો દૂર થાય જ છે સાથે જ જો આંખમાં બીજી પણ કોઈ સમસ્યા હોય જેમ કે આંખો લાલ થઇ જવી, બળતરા થવી જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. વાસી થૂંકથી ચશ્મા ઉતરી જાય એના વિષે તો આયુર્વેદમાં પણ જણાવેલું છે. તો જે લોકો પોતાની આંખોમાં કોઈ પણ પ્રકારની સમસ્યાથી હેરાન છે તો તેમણે સવારે ઉઠતાની સાથે જ આંખોમાં વાંસી થૂંક લગાવી દેવું. તમે થોડા જ દિવસોમાં ફર્ક જોઈ શકશો અને થોડા જ દિવસોમાં તમારા આંખોના નંબર પણ ઉતરી જશે અને રોજ-રોજ ચશ્માં પહેરવાની સમસ્યાથી જે લોકો હેરાન થઇ ગયા હોય એમને એનાથી પણ છુટકારો મળી જશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?