આપણે જાણીએ એવા પાન વિષે જેને પગના તળિયે લગાવવાથી 40 જ દિવસમાં ડાયાબિટીસ થશે મૂળમાંથી ગાયબ

0
297

આપણું શરીર રોગમુક્ત હોય તો માણસ દરેક પ્રકારની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી શકે છે , પરંતુ જો શરીર કોઈ પણ બિમારીથી ઘેરાયેલું હોય તો આપણે કોઈ કામ વ્યવસ્થિત કરી શકીએ નહીં અને આપણે બીજા વ્યક્તિની મદદ લેવી પડે છે . માટે જ એવી કહેવત છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા”.

આજકાલ ડાયાબીટીસનો રોગ વધું પ્રમાણમાં દેખાય છે. એક એવી માન્યતા છે કે, ડાયાબીટીસનો કોઈ ઈલાજ નથી. તે છતાં પણ ઘણાં લોકો એલોપેથીક દવાઓની આડઅસરથી બચવાં માટે આયુર્વેદિક દવાઓના નુસ્ખા અપનાવતા હોય છે. અમે આજે તમને ડાયાબીટીસ માટે એક સારો ઈલાજ જણાવા જઈ રહ્યા છે. અને તેનો ઉપયોગ તમે કોઈ પણ પ્રકારના સંકોચ વગર કરી શકો છો. આ ઇલાજ માટે તમારે ફક્ત આંકડાનાં પાનની જરૂર રહેશે.અને આ પાંદડા તમને તમારી આસપાસથી સરળતાથી મળી જાય છે.

હવે જાણીયે તેની રીત

સૌ પ્રથમ વગડા માંથી સફેદ આંકડાનું એક પાન લઈ લો. અને પછી સફેદ આંકડાનાં પાન 40 દિવસ સુધી પગનાં તળીયે બાંધવા પડશે. હવે આ પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી લઈએ.

આંકડાનું એક પાન પગનાં તળીયે ઊંધુ કેવી રીતે બાંધવાનું છે તે આપણે આ તસ્વીરમાં જોઈ શકીયે છે. આમાં એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે કે, પાનનાં ડીંટીયાનો ભાગ પગનાં અંગુઠા પાસે રહેવો જોઇએ. દરરોજ રાત્રે સુતી વખતે આઠ કલાક સુધી પાન આવી રીતે બાંધી દેવાનું છે. આ પાન બાંધીને એની ઉપર મોજુ પહેરી લેવાનું છે જેથી કરીને કે જેથી કરીને પાન પગમાંથી નીકળી શકે નહીં.

ત્યાર બાદ સવારે ઉઠીને આ પાન કાઢી નાખવાનું છે . આવું રોજ ૪૦ દિવસ આઠ કલાક સુધી કરવાનું છે  અને સાથે જ આ સમયે ડાયાબીટીસની જે દવા ચાલુ હોય તે પણ ચાલુજ રાખવાની છે, પ્રયોગ ચાલું કર્યા પછી આઠમાં દિવસે ડાયાબીટીસનો રિપોર્ટ કરાવીને જોવાનું છે. પ્રયોગ બાદ ચાલીસમાં દિવસે ડાયાબિટીસ ઓછું થતા થતા સાવ ખતમ થઈ જશે.

આ લેખ એક અનુભવી જાણકારે આપેલી વિગતોનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આમ છતાં પણ કોઈ જાણકાર વૈદની દેખરેખ અને સલાહ પ્રમાણે આ પ્રયોગ કરવો હિતાવહ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?