25% સુધી બળી ગઈ હતી પિતા-ભાઈ વગર ની છોકરી, પણ એના થવાવાળા પતિ એ લગ્ન ને લઈ ને કહી દીધી આ મોટી વાત

0
1686

લગ્ન ના થોડાક દિવસ પહેલા ઘણી ખરાબ રીતે બળી ગઈ છોકરી, હોસ્પિટલ માં એની સંભાળ કરવા માટે એના થવા વાળા પતિ એ છોડી દીધી પોતાની જોબ અને લગ્ન ને લઈ ને આ વાત કીધી

હંમેશાં સગાઇ પછી છોકરી વાળાઓ ને ચિંતા થઇ જાય છે કે એમની કોઈ ભૂલ ના કારણે ક્યાંક છોકરા વાળા ગુસ્સે ના થઈ જાય. આજ ના સમય માં છોકરા વાળાઓ માં વધારે માણસાઈ નથી હોતી અને લગ્ન ના નામ પર વિચારે છે કે એમણે છોકરી ને ખરીદી લીધું છે. પરંતુ આ દુનિયા માં કેટલાક એવા છોકરા પણ છે જેમના માં માણસાઇ બાકી છે અને એ પોતાની પત્ની ના માન-સન્માન નો સંપૂર્ણ ધ્યાન રાખે છે. આજે અમે તમને એક એવા માણસ ના વિશે બતાવવા જઈ રહ્યા ચે તેમના લગ્ન ની પહેલા જ એક એવો બનાવ બન્યો જેમાં એમણે પોતાનું બધું ગુમાવી દીધો તો પણ થવાવાળા પતિ એને બહુ જ સહારો આપ્યો. 25% બળી ગઈ હતી પિતા ભાઈ વગર ની છોકરી એ પોતાના ભાગ્ય પર ગર્વ થવા લાગ્યું. એની નજર માં એ માણસ કોઈ દેવતા થી ઓછો ન રહ્યો.

25% સુધી બળી ગઈ છે પિતા-ભાઈ વગર ની છોકરી

મધ્યપ્રદેશ માં સાગર નામ ના શહેર માં એક નવયુવાન છોકરા એ માણસાઈ ની મિસાલ કાયમ કરી છે જેના કારણે દરેક એમને માન જરૂર આપશે. એમને ન માત્ર છોકરી ની ચિંતા કરી પરંતુ પોતાના સાસરી નું માન-સન્માન પણ ઘણું વધાર્યું. રાયસેન નિવાસી પૂર્ણિમા બુંદેલ ની સગાઈ સાગર નિવાસી દેવેન્દ્રસિંહ રાજપુત ની સાથે થઈ અને 26 જાન્યુઆરી, 2019 એ એમના લગ્ન થવાના હતા. લગ્ન ની બધી તૈયારી થઈ ગઈ હતી, કાર્ડ વેચાઈ ચૂક્યા હતા પરંતુ 9 જાન્યુઆરી એ છોકરી ની સાથે એવો બનાવ બન્યો કે લગ્ન કેન્સલ કરવા પડ્યા. થયું એમ કે એક દિવસ પૂર્ણિમા ગરમ પાણી થી નહાવા જઈ રહી હતી અને એનો પગ લપસી ગયો અને બધું ગરમ પાણી એની ઉપર પડ્યો. 25% બળી ચુકેલી બોડી માં હોસ્પિટલ લઇ જવા માં આવ્યો હતો ડોક્ટર એ એમને ભોપાલ જવા નું કીધું. ત્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે અને પાછલા 3 મહિના થી દાખલ છે અને એના હાથ ની ત્રણ વાર સર્જરી થઇ ચૂકી છે. આ ઘટના થી પૂર્ણિમા નો આખો પરિવાર શોક માં છે, એક તરફ પૂર્ણિમા ની ચિંતા તો બીજી બાજુ લગ્ન તૂટવા નો ડર એ લોકો માં બેસી ગયું છે.

પૂર્ણિમા ના પિતા પ્રતાપસિંહ બુંદેલા અને નાના ભાઈ હેમંતસિંહ નો નિધન થઈ ગયું અને ઘર માં કોઈ પુરુષ નથી. પૂર્ણિમા ની માતા પુષ્પા સિંહ ને એમના પતિ ની જગ્યા એ નોકરી મળી અને હવે પોતાની બંને પુત્રીઓ નું પાલન કરી રહી છે. કોઈ રીતે મોટી છોકરી ના લગ્ન નક્કી થયા અને સગાઈ પછી લગ્ન ની તૈયારીઓ શરૂ થઈ. દેવેન્દ્ર એક પ્રાઈવેટ નોકરી કરે છે અને હવે જ્યારે એને આ બનાવ ની ખબર પડી તો એ બધું છોડી ને પૂર્ણિમા ની પાસે આવી ગયો. આના પછી એને પોતાની નોકરી પણ ગુમાવવી પડી પરંતુ આમણે માણસાઈ ની બધી ફરજ નિભાવી.

પૂર્ણિમા ની બહેન એ બતાવ્યું દેવેન્દ્ર ના વિશે

પુત્ર દેવેન્દ્ર ની આ નિર્ણય પર એમના પિતા દેવ સિંહ રાજપુત એમનો સાથ આપી રહ્યા છે. દેવેન્દ્ર નો આખો પરિવાર પોતાની થવા વાળી વહુ ના હાલચાલ પૂછવા ભોપાલ આવી ગયો અને હવે એના સારા થતાં જ લગ્ન કરવા માં આવશે. આના ઉપર પૂર્ણિમા ની બહેન પ્રાચી એ મીડિયા ને બતાવ્યું, ‘મારા થવાવાળા જીજાજી એ અમારા માટે જે પણ કર્યું છે એને હું વર્ણવી નથી શકતી હું માત્ર એટલું કહી શકુ કે એ અમારા માટે દેવતા સમાન છે.’ દેવેન્દ્ર ના ઘરવાળાઓ એ વિડીયો કોલ કરી ને પૂર્ણિમા ના વિશે પૂછ્યું અને દેવેન્દ્ર એમની પાસે રહી ને એમની સંભાળ કરી રહ્યા છે. જ્યારે દેવેન્દ્ર થી આના વિશે પૂછવા માં આવ્યો હતો તો એમણે કીધું, ‘હું મારી ફરજ નિભાવી રહ્યો છું. આ એક ઘટના હતી જે મારી સાથે પણ થઇ શકતી હતી. આનો અર્થ એ નથી કે આપણે માણસાઈ ભૂલી જઈએ. મારા માતા-પિતા એ મને એવા સંસ્કાર આપ્યા અને હું એનો પાલન કરી રહ્યો છું. પૂર્ણિમા જલ્દી સારી થઈ જશે.’

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?